Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

પ્રધાનમંત્રી શ્રી 29મી માર્ચે માતુઆ ધર્મ મહા મેળાને સંબોધિત કરશે

H S March 28, 2022

શ્રી શ્રી હરિચંદ ઠાકુર જીની 211મી જન્મજયંતી નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29મી માર્ચે સાંજે 4:30 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા શ્રીધામ ઠાકુરનગર, ઠાકુરબારી, પશ્ચિમ બંગાળ ખાતે માતુઆ ધર્મ મહા મેળા 2022ને સંબોધિત કરશે.

શ્રી શ્રી હરિચંદ ઠાકુરજીએ આઝાદી પૂર્વેના યુગમાં અવિભાજિત બંગાળમાં ઉત્પીડિત, દલિત અને વંચિત લોકોની સુધારણા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમના દ્વારા શરૂ કરાયેલ સામાજિક અને ધાર્મિક ચળવળ 1860માં ઓરકાંડી (હવે બાંગ્લાદેશમાં)થી શરૂ થઈ અને માતુઆ ધર્મની રચના તરફ દોરી ગઈ.

અખિલ ભારતીય મતુઆ મહાસંઘ દ્વારા 29મી માર્ચથી 5મી એપ્રિલ 2022 દરમિયાન માતુઆ ધર્મ મહા મેળા 2022નું આયોજન કરવામાં આવ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: MSME મંત્રાલય EDII, અમદાવાદના સહયોગથી MSMEs ની સ્પર્ધાત્મકતા અને વૃદ્ધિ પર મેગા ઇન્ટરનેશનલ સમિટનું આયોજન કરશે
Next: KMS 2021-22 (27.03.2022 સુધી)માં 741.62 LMT ડાંગરની ખરીદી કરવામાં આવી
Follow

Recent Posts

  • માતાઓ-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા અનામત બિલ પર પીએમ મોદીનો ભાવુક સંદેશ
  • લોકસભા સીટોના સીમાંકન માટે નવી ફોર્મ્યુલા: ગુજરાત સહિત તમામ રાજ્યોમાં બેઠકો 50% વધશે, જાણો સંપૂર્ણ ગણિત
  • Appleએ Grok AIને આપી App Storeમાંથી હટાવવાની ધમકી? જાણો મામલો
  • ભારતમાં AI ના ઉપયોગમાં ટોપ-5 દેશમાં, પણ 50% વપરાશ માત્ર 10 શહેરોમાં સીમિત
  • અમેરિકાને પછાડી ફરી ચીન ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બન્યો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.