Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

પ્રધાનમંત્રીએ ડૉ. પ્રમોદ સાવંત અને તેમના મંત્રીમંડળને શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા  

H S March 28, 2022

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવાના મુખ્યમંત્રી અને મંત્રીઓ તરીકે શપથ ગ્રહણ કરવા બદલ ડૉ. પ્રમોદ સાવંત અને તેમના મંત્રીમંડળને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સમગ્ર ટીમ ગોવાના લોકોને સુશાસન પહોંચાડશે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; “@DrPramodPSawant જી અને આજે ગોવામાં શપથ ગ્રહણ કરનારા અન્ય તમામ લોકોને અભિનંદન. મને વિશ્વાસ છે કે આ આખી ટીમ ગોવાના લોકોને સુશાસન પહોંચાડશે અને છેલ્લા એક દાયકામાં કરવામાં આવેલા લોકો તરફી કાર્યને આગળ વધારશે.”

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: જેજેએમ અંતર્ગત ગુજરાતને આર્થિક સહયોગ
Next: ભારતના રાષ્ટ્રપતિ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સિવિલ ઈન્વેસ્ટિચર સમારોહ-II માં વર્ષ 2022 માટે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કારો એનાયત કરશે
Follow

Recent Posts

  • CETA: એક વ્યૂહાત્મક ભાગીદાર
  • ભારત-UK ઐતિહાસિક કરાર: ભારતથી સોના-ચાંદી અને હીરાના દાગીનાની પ્રથમ ખેપ બ્રિટન રવાના
  • પાકિસ્તાનમાં ભારે આક્રોશ: PoK અને બલૂચિસ્તાનમાં ફાટી નીકળી હિંસા, આર્મી ચીફ અસીમ મુનીરની ચિંતા વધી
  • ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ચેતવણી: ખાર્ગ આઈલેન્ડ પર ગ્રાઉન્ડ ઈન્વેઝનની આપી ધમકી
  • U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે BAPS મંદિરોની મુલાકાત લીધી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.