રાજ્ય સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળના રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા
આયોજિત આર્ટ ઓફ લિવિંગના સહયોગ અને જિલ્લા રમતગમત અધિકારી, અમદાવાદ શહેર સંચાલિત “હર ઘર
ધ્યાન” કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમ નિકોલના રમત સંકુલ પટાંગણમાં યોજાયો હતો. જેમાં ખૂબ મોટી
સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. અને તમામ લોકોને ઓનલાઇન સર્ટીફીકેટ અપાયા હતાં.
આ કાર્યક્રમમાં દસ્ક્રોઈના ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડિયા,
કોર્પોરેટરશ્રી તથા રાજ્ય યોગ બોર્ડના અધિકારીશ્રી અને અમદાવાદ શહેરના રમતગમત અધિકારી શ્રી શૈલેષભાઈ
રાઠોડ હાજર રહ્યા હતા.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…