Categories: Ahmedabad NewsGujarat

રંજના અને પ્રતિભાનું નવું ઘર કાંકરિયા પ્રાણી સંગ્રહાલય

બે રોયલ બેંગાલ ટાઈગ્રેસનો કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં થયો ઉમેરો

અમદાવાદ ખાતે આવેલ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અને ઔરંગાબાદ ઝૂ વચ્ચે પ્રાણી પક્ષીઓનો વિનિમય
કરવામાં આવેલ હતો. જેમાં અમદાવાદ ઝૂ પાસે જરૂરિયાત કરતાં વધુ પ્રાણી પક્ષીઓ જેવા કે 3 ભારતીય શિયાળ, 3
ભારતીય શાહુડી, 2 ઇમુ અને 6 સ્પુનબીલ હોવાથી તે પ્રાણી પક્ષીઓ ઔરંગાબાદ ઝૂને આપવામાં આવ્યા હતા અને
તેના બદલામાં ઔરંગાબાદ ઝૂએ 6 કાળીયાર અને 2 રોયલ બેંગાલ ટાઇગર ( માદા-બચ્ચાં ) અમદાવાદ ઝૂને આપેલ
છે. આ રોયલ બેંગાલ ટાઇગ્રેસ પૈકી એકનું નામ રંજના અને બીજીનું નામ પ્રતિભા છે . બન્ને વાઘણની ઉંમર 02 વર્ષ
અને 02 માસ જેટલી છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, નવી દિલ્હીના નીતિ નિયમો અનુસાર ક્વોરેન્ટાઇન પિરિયડ પૂરો
થતાં આ પ્રાણીઓ હવે લોકો નિહાળી શકશે. બેંગાલ ટાઇગ્રેસ સહિતનાં પ્રાણીઓ કાંકરિયામાં આવતા મુલાકાતીઓ
માટે આકર્ષણનું નવું નઝરાણું બની રહેશે.


અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં હાલમાં સિંહ-સિંહણ મળીને કુલ-03, સફેદ વાઘણ-01 તથા
રોયલ બેંગાલ ટાઇગર ( વાઘ-વાઘણ )ની સંખ્યા મળીને કુલ-03, સફેદ વાઘણ-01 તથા રોયલ બેંગાલ ટાઇગર (વાઘ-
વાઘણ)ની સંખ્યા-03, દિપડા-04, હાથી-01, શિયાળ-16, હિપોપોટેમસ-02ની સંખ્યા થયેલ છે. હાલમાં પ્રાણી
સંગ્રહાલયમાં વન્ય પ્રાણી – પક્ષીઓની કુલ સંખ્યા 2006 જેટલી છે.

H S

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

18 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

18 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago