Skip to content
February 25, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Religious
  • Pramukhswami Janma Shatabdi Mahotsav
  • ડલાસ આંગણે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારાફૂડ ડ્રાઈવ

ડલાસ આંગણે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારાફૂડ ડ્રાઈવ

Chief Editor December 28, 2025
28 s1

સેવા દિવાળીના સહયોગથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ડલાસ શાખા ખાતે દિવાળીથી નાતાલ સુધી ફૂડ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. સહુ હરિભક્તોએ મળી આશરે 1,300 પાઉન્ડ ફૂડનું દાન આપ્યું હતું. ફાયર અને પોલીસ વિભાગના કર્મચારીઓ દિવસ-રાત શહેરવાસીઓની ઇમર્જન્સીમાં સજ્જ રહી સેવા આપે છે અને સાથે સાથે સમાજમાં જરૂરિયાતમંદોને પોતાના ખર્ચે મદદ પણ કરે છે. તેમની નિષ્ઠાવાન સમાજસેવામાં નાની સહાયરૂપે એકત્રિત થયેલ ફૂડ આસપાસના શહેરોના ફાયર અને પોલીસ વિભાગોમાં વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્લાનો, મરફી અને વાઈલીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

 

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: Shani Dev: શનિદેવની ખુલ્લી આંખોવાળી મૂર્તિમાં પૂજા કરવાથી લોકો કેમ ડરે છે?
Next: iPhone થી MacBook સુધી, Apple એ 2025માં 25 પ્રોડક્ટ્સ કર્યા બંધ; જુઓ આખી લિસ્ટ

Related News

5 sw main

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ઉજવાયો મહિલા દિન

H S January 5, 2023
3 sw 1

પ્રમુખસ્વામી મહારાજ નગરના સંચાલનમાં વિરાટ સ્વયંસેવકદળમાં દ્રશ્યમાન થઈ રહી છે વિરાટ યુવાશક્તિ

H S January 3, 2023
2sw22

 ‘સંપર્ક ક્રાંતિ’ એક્સપ્રેસ ટ્રેનનું નામ હવેથી ‘અક્ષરધામ એક્સપ્રેસ’ કરાશે 

H S January 3, 2023
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
  • ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 5 મોટી ડિલ
  • ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ, પાયલોટ સહિત તમામ 7 મુસાફરનાં મોત
  • PM મોદીના ઇઝરાયલ પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શનમાં

You may have missed

holi color

હોળીના સિન્થેટિક રંગોથી સાવધાન: સ્કીન, આંખો અને ફેફસાંને થઈ શકે છે ગંભીર નુકસાન

Chief Editor February 25, 2026
HPV Vaccination

સર્વાઇકલ કેન્સર સામે સરકારનો મોટો નિર્ણય: 14 વર્ષની છોકરીઓને મફત અપાશે HPV વેક્સિન

Chief Editor February 25, 2026
nri-returns-to-india-from-usa-viral-post-hyderabad-youth

‘હું 9 વર્ષ પાછળ જતો રહ્યો હોઉં તેવું લાગે છે’, અમેરિકાથી ભારત પરત ફરેલા NRIની પોસ્ટ વાયરલ

Chief Editor February 25, 2026
Wedding Shooting in bihar's Buxar

Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર

Chief Editor February 25, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.