એકતા નગર ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા (આટોઇઆ)ના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા વાર્ષિક અધિવેશનમાં પ્રવાસન ક્ષેત્રમાં કાર્યરત વ્યક્તિ અને સંસ્થાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેની યાદી નીચે મુજબ છે.
| ક્રમ | એવોર્ડ મેળવનારનું નામ | એવોર્ડનું નામ | કયા ક્ષેત્રમાં વિશેષ કામગીરી કરી |
| ૧ | પુર્ણા માલવથ | સાહસની ભાવના | સંશોધન, ધંધો અને સાહસ માટેના ઉત્સાહની માન્યતા |
| ૨ | GHEઇમ્પેક્ટ વેન્ચર્સ પ્રા.લિ. | ટકાઉપણું ચેમ્પિયન | પર્યાવરણીય જવાબદારની ઓળખ, ટકાઉ પ્રવાસન પ્રથાઓ |
| ૩ | જંપીગ હાઇટ્સ (જંપીગ એડવેન્ચર પ્રા.લિ.) | ટ્રેલબ્લેઝર્સ | નવા સાહસિક પ્રવાસન ઉત્પાદનો |
| ૪ | સ્કાય વોલ્ટસ (ઇ-ફેક્ટર ટુરીઝમ પ્રા.લિ.) | ||
| ૫ | જર્ની ઓફ લદાખ | ||
| ૬ | દુઇયા ટ્રેલબ્લેઝર્સ | ||
| ૭ | રાણીપુરી | લાઇફ ટાઇમ અચીવમેન્ટ | પ્રવાસન ક્ષેત્રે સાહસિક કામગીરી |
| ૮ | શેખર બાબુ | હોલ ઓફ ફેમ | સાહસિક પ્રવાસન ક્ષેત્રે |
******
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…