આજરોજ સુરત ખાતે યોજાનાર ઐતિહાસિક પ્રદેશ કારોબારી માં વલસાડ જીલ્લા માંથી ઉપસ્થિત જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતિ ઉષાબેન પટેલ, ગુજરાત સરકારના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મંત્રી શ્રી
જીતુભાઈ ચૌધરી, પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, પ્રદેશ મંત્રી તેમજ જીલ્લા પ્રભારી શ્રીમતિ શીતલબેન સોની, સાંસદશ્રી ડો. કે સી પટેલ સાહેબ, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ અલ્કાબેન શાહ, મહામંત્રી શ્રીઓ શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી મહેન્દ્ર ભાઈ ચૌધરી, પ્રભારી શ્રી મધુભાઈ કથીરીયા, ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર, શ્રી ભરતભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ પટેલ.વિધાનસભા ના પ્રભારી શ્રીઓ હેમંતભાઈ ટેલર, શ્રી કરશનભાઈ ટીલવા, શ્રી પંકજભાઈ ઉપસ્થિત ..
