સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં મહાનુભાવોનું સ્વાગત
સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ પ્રભારી શ્રી ભૂપેન્દ્ર યાદવજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત પ્રદેશ બેઠકમાં મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું.