
*મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે પ્રાચીન શક્તિપીઠ શ્રી બહુચરાજી ખાતે માં બહુચર ની પૂજા અર્ચના કરી હતી. અને માતાજી ના દર્શનનો લાભ લીધો હતો* *મુખ્યમંત્રીશ્રી એ રાજ્યના સર્વાંગી વિકાસ,સૌ નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃધ્ધિ હેતુ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી*

*આ વેળાએ નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ,પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ,સાંસદ શારદા બહેન પટેલ અને અગ્રણીઓ પણ દેશમાં જોડાયા હતા*
