ટ્રાન્સપેરન્ટ ડ્રેસીસમાં બોલ્ડ અને બ્યુટીફુલ દેખાવા માટે, ફેશનનના નામે યુવતીઓ ભાન ભૂલતી આવી છે. , સેલિબ્રિટીઓ જ્યારે ફેશનના ઇતિહાસમાં હંમેશ માટે કોતરાઈ જાય તેવા હેડ-ટર્નિંગ રેડ કાર્પેટ લુક્સને ક્યુરેટ કરવાના હોય ત્યારે તેઓ કોઈ કસર છોડતા નથી. ટ્રાન્સપેરન્ટ ડ્રેસ ક્યારેક હાસ્યાસ્પદ પણ બનતા જોવામાં આવ્યા છે. તેમાં નરી સેક્સ છલકાતી જોવા મળે છે. ફેશન સાથે સેક્સને પરાણે જોડી દેવામાં આવી છે.