કૃષિ સંદર્ભે વિસ્તૃત વિચાર-વિમર્શ Chief Editor November 27, 2023 કેન્દ્રીય સ્વાસ્થ્ય, પરિવાર કલ્યાણ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા આજે રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને મળ્યા હતા. બંને મહાનુભાવોએ આરોગ્ય અને કૃષિ સંદર્ભે વિસ્તૃત વિચાર-વિમર્શ કર્યો હતો About The Author Chief Editor See author's posts Share this post: Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram Post navigation Previous: ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષસંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ દુબઈના પ્રવાસેNext: ધોલેરા એસ.આઈ.આર. એ જાપાનીઝ રોકાણકારો માટે ફોકસનો એરિયા છે : જે.બી.આઈ.સી. ચેરમેન