Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

શિકાગોમાં મિતેશભાઇ પટેલનું ભવ્ય સ્વાગત

Chief Editor October 8, 2026
9-10 su4

શિકાગો મા આણંદ, બોરસદ, આંકલાવ, ખંભાત, ઉમરેઠ, પેટલાદ અને સોજીત્રા ના
વતની સમાજના આગેવાનો અને પરિવારોને આમંત્રણ અપાયું હતું

બાવીસ ગામ પાટીદાર સમાજ ઓફ નોર્થ અમેરિકાના શિકાગો ચેપ્ટરના પ્રેસિડન્ટ તરીકે મને નેશનલ ઇન્ડિયા હબ ખાતે આણંદ લોકસભા ના
સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ (બકાભાઈ) નું સ્વાગત કરવાનો અને ચરોતર વિસ્તાર ના બધા સમાજ ના આગેવાનો ને મળવાનું આયોજન
કરવાનો અવસર મળ્યો હતો એમ રોશન પટેલે જણાવ્યું હતું.
શ્રી મિતેશભાઈ અમેરિકા પ્રવાસ દરમિયાન ગ્રેટર શિકાગો પધાર્યા હતા. મેં અમારા બાવીસ ગામ તથા પાંચ ગામ, ચ ગામ, ચોવીસ ગામ,
મોટી સત્તાવીસ, નાની સત્તાવીસ, તારાપર સમાજ તથા શિકાગો મા આણંદ, બોરસદ, આંકલાવ, ખંભાત, ઉમરેઠ, પેટલાદ અને સોજીત્રા ના
વતની સમાજના આગેવાનો અને પરિવારોને આમંત્રણ આપ્યું, જેથી તેઓ તેમને રૂબરૂ મળી શકે.
અમે ભારત અને અમેરિકાના ધ્વજ સાથે તેમનું સ્વાગત કર્યું.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →


તેમણે પોતાના સેવાકીય કાર્યો અને ગુજરાતના વિકાસની ગતિ વિશે અમારી સાથે વાત કરી. તેમણે અહીંના પરિવારોને ગુજરાતમાં રોકાણ
કરવા પ્રોત્સાહન આપ્યું અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭માં ભાગ લેવા તથા રાજ્યના વિકાસમાં જોડાવા અમારા ભાઈ-
બહેનો ને આમંત્રણ આપ્યું. સભ્યો એ વિકાસ, રોકાણ અને વતન સાથેના સેતુ અંગે પ્રશ્નો પૂછ્યા. તેમના જવાબો સ્પષ્ટ હતા અને સભા
સંતોષ સાથે પૂરી થઈ હતી.
હબમાં જોડાયેલા સૌનો, અને અમારા શિકાગો મા વસતા બધા ગુજરાતીયો ને સમય આપવા બદલ શ્રી મિતેશભાઈનો બાવીસ ગામ પાટીદાર સમાજ ઓફ નોર્થ અમેરિકાના શિકાગો ચેપ્ટરના પ્રેસિડેન્ટ રોશન પટેલે આભાર માન્યો હતો.

 

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: बे एरिया में AIA का दशहरा-दिवाली धमाका 2026, 17 अक्टूबर को भव्य आयोजन
Next: દલાસમાં પ્રી નવરાત્રી ગરબા
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • દલાસમાં પ્રી નવરાત્રી ગરબા
  • શિકાગોમાં મિતેશભાઇ પટેલનું ભવ્ય સ્વાગત
  • बे एरिया में AIA का दशहरा-दिवाली धमाका 2026, 17 अक्टूबर को भव्य आयोजन
  • બે એરિયામાં AIAનું દશેરા-દિવાળી ધમાકા 2026, 17 ઓક્ટોબરે ભવ્ય ઉજવણીનું આયોજન
  • कैलिफोर्निया : टॉरेंस के श्री पंचमुख हनुमान मंदिर में दिवाली पर्ल अलंकारम का आयोजन
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.