ઓર્લાન્ડો, ફ્લોરિડામાં ગુરુકુલની નૂતન શાખા તારીખ ૨૩ જૂન ૨૦૨૬, શ્રીહરિ જયંતીના મંગલ દિવસ

ઓર્લાન્ડો, ફ્લોરિડામાં ગુરુકુલની નૂતન શાખા તારીખ ૨૩ જૂન ૨૦૨૬, શ્રીહરિ જયંતીના મંગલ દિવસે અમેરિકાના ઓર્લાન્ડો શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની (નોર્થ અમેરિકામાં અગિયારમી) નૂતન શાખામાં પૂજ્યપાદ ગુરુ મહારાજના આશીર્વાદથી પૂજ્યપાદ મહંત સ્વામીના સાનિધ્યમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની દિવ્ય મહાપુજા સાથે મંગલ પ્રવેશ થયો.

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
