
દલાસ University of Texas at Dallas (UTD) UTD TARaaas ગરબાની શરુઆત 2014માં થઈ હતી. છેલ્લા ત્રણ વર્ષથી ut દલાસમા ભણતા વિઘરથીઓના રાસ -ગરબા અને ડાન્સમાં યનિવર્સીટી હરીફાઈમા ભાગ લે છે અને ગુજરાતી કલચરને પોતાના પરફોરર્મન્સથી સટેજ પર રજુ કરે છે અને સ્ટેજ ગજવે છે.


Taaraase એટલેકે star. આ વર્ષે UTDDallas વિઘારથીઓએ 4 હરીફાઈમાં ભાગ લીધો હતો. નેશનલ કોલેજ યુનિવરસીટીની હરીફાઈ શીકાગો ખાતે 30 Marchના રોજ થઇ હતી. તેમાં UTD Dallas TaRaas પ્રથમ નબરે આવી હતી અને વિજેતા trophy જીતી લીઘી હતી. UTD યનિવરસીટીમાં આનંદ નો મહોલ છવાઈ ગયો હતો.


