કેન્દ્રીય સ્વાસ્થ્ય, પરિવાર કલ્યાણ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા આજે રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને મળ્યા હતા. બંને મહાનુભાવોએ આરોગ્ય અને કૃષિ સંદર્ભે વિસ્તૃત વિચાર-વિમર્શ કર્યો હતો

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
