Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમદાવાદ મુંબઇ ટ્રેન સેવાઓ પર વરસાદની અસર..લેટેસ્ટ અપડેટ

Chief Editor July 24, 2026
24 R1

પશ્ચિમ રેલવે સમાચાર: ભારે વરસાદને કારણે ૧૨ ટ્રેનો સંપૂર્ણ રદ

નવી દિલ્હી / મુંબઈ:

મુસળધાર વરસાદના કારણે રેલવે સેવાઓ પર માઠી અસર પડી છે. પશ્ચિમ રેલવે દ્વારા આજે સવારે ૦૮:૦૦ વાગ્યા સુધીના અપડેટ મુજબ, સુરક્ષાના કારણોસર આજે (૨૪ જુલાઈ, ૨૦૨૬) નીચે મુજબની ટ્રેનો રદ કરવામાં આવી છે.

Join Our WhatsApp Group

મુસાફરોની સરળતા માટે રદ કરાયેલી ટ્રેનોની વિગતવાર માહિતી કોષ્ટકમાં આપેલ છે:

નં. ટ્રેન નંબર અને નામ પ્રસ્થાન અને અંતિમ સ્ટેશન (સ્થળ)
૧ ૧૨૨૬૮ દુરંતો એક્સપ્રેસ હાપા થી મુંબઈ સેન્ટ્રલ
૨ ૦૯૦૩૫ સ્પેશિયલ ટ્રેન બાંદ્રા ટર્મિનસ થી ઉધના
૩ ૧૨૯૧૦ ગરીબ રથ એક્સપ્રેસ હઝરત નિઝામુદ્દીન થી બાંદ્રા ટર્મિનસ
૪ ૧૨૯૫૪ ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ નિઝામુદ્દીન થી મુંબઈ સેન્ટ્રલ
૫ ૧૨૨૨૮ દુરંતો એક્સપ્રેસ ઈન્દોર થી મુંબઈ સેન્ટ્રલ
૬ ૧૯૦૧૯ એક્સપ્રેસ હરિદ્વાર થી બાંદ્રા ટર્મિનસ
૭ ૧૨૪૮૦ સુપરફાસ્ટ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસ થી જોધપુર
૮ ૬૯૧૦૪ મેમુ (MEMU) આણંદ થી વડોદરા
૯ ૬૯૧૧૨ મેમુ (MEMU) વડોદરા થી સુરત
૧૦ ૬૯૧૭૨ મેમુ (MEMU) ભરૂચ થી સુરત
૧૧ ૨૨૯૩૦ / ૨૨૯૨૯ એક્સપ્રેસ વડોદરા થી ડાહણુ રોડ
૧૨ ૧૯૧૦૧ પેસેન્જર (સવારે ૦૪:૩૫) વિરાર થી ભરૂચ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: એટલાન્ટા સિટીમાં 4000 વૈષ્ણવો ઉમટ્યા
Next: અમદાવાદીઓ આનંદો..એકજ દિવસમાં સોમનાથદાદાના દર્શન કરીને પર
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.