
temple (Ekta) mandir ઘવારા આયોજીત પુજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ની સુદંરકાંડ કથા
ત્રીદિવસીય ૨૨-૨૩-૨24 જુન એકતા મદિરના હોલમાં યોજાઇ હતી.
બપોર્ ૩ વાગે પ્રથમ દિવસે
પૂજય ભાઈશ્રીનુ ઢોલ- ત્રાંસા સાથે ભવ્ય સવાગત કરવા મા આવ્યું હતું. બહેનોએ માથે કુંભ મુકીને પ્રથમ મંદીર મા દર્શન કરી
ને હોલ મા પવેશ કર્યો હતો.

પ્રમુખ મુકેશભાઈ અનેટ્રસ્ટી મંડળ અને કમિટીના સભ્યોએ ફૂલહાર થી સવાગત કરેલ મનોરથી અને સ્પોન્સરર દ્વારા પોથી
પૂજન કરવામા આવ્યું હતું. પૂજય રમેશભાઈએ ત્રીદિવસીય રામભકત હનુમાનની ભકિતી શૌર્ય અને રામભગવાન પ્રત્યેના અનહદ પ્રેમ નુ વણેન કરેલ હનુમાન વાંનર સેના સગ્રીવ જટાયુ
લક્ષ્મણ વગેરાના પ્રેમના દર્શન કરવેલ આજના યુવાનોએ સતસંગ કરવો જોઈએ માબાપની સેવા કરવી જોઈએ
હિદું ધર્મનું રક્ષણ કરવુ જોઈએ. રમેશભાઈના નાના ભાઈ ગોતમ ભાઈ એ સંદીપીની સંસ્થાની સંપૂર્ણ માહીતી આપી હતી.
પોરબંદર દેવકા અને સાપુતારમાની મફત


શૈક્ષણીક સંસથાની માહીતી આપી હતી. લગભગ ૪૦૦૦થી વિઘાથી અભ્યાસ કરે છે.
૩ દિવસ ની સેવા નિલમબેન દવે એ આપી હતી. કિચન કમીટીએ ત્રણ દિવસ સુંદર મહાપ્રસાદની વયવસથા કરી હતી.
આ પ્રસંગે દલાસ ના સમાજીક ધાર્મિક લીડરે પણ આરતીનો લાભ લીઘો હતો. ત્રણ દિવસનીકથાને સફળ બનાવવા માટે મંદિર સ્ટાફ
કમિટી મેમબર તથા વોલીયન્ટર ભાઈ બહેનોએ ખુબજ મહેનત કરેલ. અંતમા એકતા મંદિર ના
પ્રમુખે સૌનો આભાર માનેલ