Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

યુસી સેન ડિએગો ખાતે ‘ટાલહેલ્થ ફેસ્ટ 2026’: ટચ-એ-લાઈફ ફાઉન્ડેશને તેલંગાણાના મંત્રીઓને પાઠવ્યું નિમંત્રણ

Chief Editor October 5, 2026
Touch A Life Foundation invites Telangana Ministers to TALHealth Fest 2026 at UC San Diego

TALHealth Fest 2026 | અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સેન ડિએગો (UC San Diego) ખાતે 30 ઓક્ટોબર 2026ના રોજ પ્રતિષ્ઠિત ‘ટાલહેલ્થ ફેસ્ટ 2026’ (TALHealth Fest 2026)નું આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમનું આયોજન અમેરિકા સ્થિત નોન-પ્રોફિટ સંસ્થા ‘ટચ-એ-લાઈફ ફાઉન્ડેશન’ (TAL) દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ ગ્લોબલ ઇવેન્ટમાં હેલ્થકેર નિષ્ણાતો, સંશોધકો, ટેકનોલોજી લીડર્સ, ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને ગ્લોબલ હેલ્થ સોલ્યુશન પ્રોવાઈડર્સ એક મંચ પર ભેગા થશે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

આ સમિટ માટે ટચ-એ-લાઈફ ફાઉન્ડેશને તેલંગાણાના આરોગ્ય મંત્રી દાામોદર રાજનરસિમ્હા અને આઈટી મંત્રી દુદ્દિલા શ્રીધર બાબુને વિશેષ અતિથિ (ડિસ્ટિંગ્વિશ ડ ગેસ્ટ ઓફ ઓનર) તરીકે હાજર રહેવા ખાસ આમંત્રણ પાઠવ્યું છે.

તેલંગાણા સરકારે તાજેતરમાં પોતાની ‘નેક્સ્ટ-જેન લાઈફ સાયન્સિસ પોલિસી 2026-30’ અને ‘એઆઈ ઈનોવેશન હબ’ રજૂ કર્યા છે, જેના કારણે લાઈફ સાયન્સિસ અને હેલ્થકેર ઈનોવેશન ક્ષેત્રે તેલંગાણા વૈશ્વિક સ્તરે ઉભરી રહ્યું છે. આ પરિપ્રેક્ષ્યમાં મંત્રીઓનું આયોજનમાં જોડાવું અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ ફેસ્ટિવલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડિજિટલ હેલ્થ, પર્સનલાઇઝ્ડ મેડિસિન અને ગ્લોબલ હેલ્થકેર એક્સેસ જેવા મુખ્ય વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: California (કેલિફોર્નિયા) San Diego (સેન ડિએગો) University of California (યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા)

Post navigation

Previous: अमेरिका के ओहायो में स्वामीनारायण मंदिर पर ईंट से हमला, हेट क्राइम की आशंका
Next: મિસૌરીમાં કાર-ટ્રક અકસ્માતમાં તેલંગાણાની 31 વર્ષીય મહિલાનું મોત, 2.5 વર્ષનો પુત્ર નિરાધાર થયો
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા
  • અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ
  • ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)નો એક દિવસીય પ્રવાસ
  • કેલિફોર્નિયામાં શ્રી સતિષકુમાર સરનું ભવ્ય સ્વાગત
  • ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.