Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

USA : ટેક્સસના ફ્રિસ્કોમાં પ્રાપ્તિ મહેતા બોલાવશે ગરબાની રમઝટ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Chief Editor August 25, 2025
prapti-mehta-garba-in-texas-frisco

prapti-mehta-garba-in-texas-frisco

Garba in Fresco | જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત અને એમાંય નવરાત્રી હોય એટલે ગુજરાતી ગરબા ના રમે એવું બને જ નહીં. ગુજરાતીઓ ભલે દેશ છોડીને વર્ષોથી વિદેશમાં વસતા હોય પણ પોતાની સંસ્કૃતિ સાથે તેઓ તાદામ્ય ધરાવતા જ રહે છે.

22 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવ શરૂ થશે. ગુજરાતની શેરીએ શેરીએ મા જગદંબાની આરાધના સાથે ગુજરાત ગરબાથી થનગને છે, ત્યારે અમેરિકામાં વસતા ગુજરાતીઓ દ્વારા વિવિધ સ્થળે ગરબાના આયોજન થતા હોય છે. આવું જ એક આયોજન ફ્રિસ્કો, ટેક્સસમાં થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Premier Tickets (@premierticketsco)

ISH ક્રિએશન, બી યુનાઇટેડ, સાઉથ એશિયન કલ્ચર હેરિટેજ આર્ટસ સંસ્થા દ્વારા ટેક્સાસના ફ્રિસ્કો દ્વારા ગરબાનું આયોજન થયું હતું. 5મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના આઠ વાગ્યે ગરબામાં ચરોતર પ્રાઇડ પ્રાપ્તિ મહેતા રમઝટ બોલાવશે.

prapti mehta garba in texas frisco

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Garba (ગરબા) Prapti Mehta (પ્રાપ્તિ મહેતા) Texas (ટેક્સાસ)

Post navigation

Previous: વડાપ્રધાન મોદી ગુજરાતને રૂ1,218 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે, 4.25 લાખ લોકોને લાભ થશે
Next: સ્વદેશી અને આત્મનિર્ભર ભારત વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે : PM નરેન્દ્ર મોદી
Follow

Recent Posts

  • માતાઓ-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા અનામત બિલ પર પીએમ મોદીનો ભાવુક સંદેશ
  • લોકસભા સીટોના સીમાંકન માટે નવી ફોર્મ્યુલા: ગુજરાત સહિત તમામ રાજ્યોમાં બેઠકો 50% વધશે, જાણો સંપૂર્ણ ગણિત
  • Appleએ Grok AIને આપી App Storeમાંથી હટાવવાની ધમકી? જાણો મામલો
  • ભારતમાં AI ના ઉપયોગમાં ટોપ-5 દેશમાં, પણ 50% વપરાશ માત્ર 10 શહેરોમાં સીમિત
  • અમેરિકાને પછાડી ફરી ચીન ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બન્યો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.