Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમદાવાદમાં છેલ્લા 9 વર્ષમાં 1295 પાકિસ્તાની લઘુમતીઓ બન્યા ભારતીય નાગરિક

Chief Editor March 31, 2026
pakistani-minorities-get-indian-citizenship-ahmedabad-9-years-data

ભારત-પાકિસ્તાનના ભાગલા સમયથી શરૂ થયેલી સિંધુથી સાબરમતીની સફર આજે પણ ચાલુ છે. છેલ્લા 9 વર્ષમાં અમદાવાદમાં રહેતા 1295 પાકિસ્તાની લઘુમતી (Minorities) ઓને ભારતની નાગરિકતા (Indian Citizenship) આપવામાં આવી છે. દર વર્ષે અંદાજે 150 જેટલા પાકિસ્તાની લઘુમતીઓ ભારતીય નાગરિક બનવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર (District Collector) સમક્ષ અરજી કરે છે.

700 જેટલી અરજીઓ હજુ પ્રક્રિયા હેઠળ છેલ્લા 10 વર્ષમાં પાકિસ્તાન છોડીને અમદાવાદમાં સ્થાયી થયેલા 2049 લોકોએ નાગરિકતા માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી અત્યાર સુધી 1295 પાકિસ્તાની હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓને સત્તાવાર નાગરિકતા મળી છે.

હાલમાં મેઘાણીનગર, સરદારનગર અને નરોડા જેવા વિસ્તારોમાં આ પરિવારો વસવાટ કરી રહ્યા છે, જ્યારે 500 થી 700 જેટલી અરજીઓ હજુ પેન્ડિંગ (Pending) છે. ઓનલાઇન અરજી બાદ IB તપાસ અને શપથ વિધિની પ્રક્રિયામાં 6 થી 8 મહિનાનો સમય લાગે છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

કલેક્ટરને નાગરિકતા આપવાની વિશેષ સત્તા કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016 અને 2018 માં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ (Kutch) જિલ્લાના કલેક્ટરને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતીઓને નાગરિકતા આપવાની વિશેષ સત્તા સોંપવામાં આવી હતી. આ ઉપરાંત, વર્ષ 2019 ના નાગરિકતા સુધારા કાયદા (CAA) મુજબ, 31 ડિસેમ્બર 2014 પહેલા આવેલા લઘુમતીઓ માટે રહેઠાણનો સમયગાળો 11 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરી દેવાયો છે, જેનાથી નાગરિકતા મેળવવી સરળ બની છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Pakistan (પાકિસ્તાન)

Post navigation

Previous: PM નરેન્દ્ર મોદીએ કોબામાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું
Next: PM મોદીની ગુજરાતને ₹19,800 કરોડની ભેટ: વાવ-થરાદમાં વિકાસનો મહાકુંભ, 38,000 પરિવારોનો ગૃહ પ્રવેશ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ ધર્મ વિશેની ગેરસમજ દૂર કરવા અને રૂઢિચુસ્ત ધારણાઓ સામે લડવા પદ્મજા રાવનું આહ્વાન
  • छात्र प्रवेश घोटालों को रोकने के लिए कनाडा की मदद करने को तैयार है भारत: राजदूत
  • વિદ્યાર્થીઓના એડમિશન કૌભાંડને ડામવા માટે કેનેડાને મદદ કરવા તૈયાર છે ભારત: રાજદૂત
  • अमेरिका के मध्यावधि चुनावों में भारतीय-अमेरिकी उम्मीदवारों पर दबाव और सरिता कोमा्टिरेड्डी की चर्चा
  • અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો પર દબાણ અને સરિતા કોમા્તિરેડ્ડીની ચર્ચા
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.