Medicines Become Expensive: આગામી 1 એપ્રિલ 2026થી સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે.
સરકાર દ્વારા આવશ્યક દવાઓના ભાવમાં અંદાજે 0.6% ના વધારાને મંજૂરી આપવામાં આવી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ (WPI) માં થયેલા ફેરફારના આધારે આ નિર્ણય લીધો છે.
આ વધારાની અસર 1,000 થી વધુ જરૂરી દવાઓ પર પડશે, જેમાં તાવ માટે વપરાતી પેરાસીટામોલ, ઇન્ફેક્શન માટેની એઝિથ્રોમાસીન, વિટામિન્સ અને એનીમિયા (Anemia) ની દવાઓનો સમાવેશ થાય છે.
જોકે, ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે ઈરાન યુદ્ધ (Iran War) ને કારણે કાચા માલ (APIs) અને પેકેજિંગ મટિરિયલના ભાવમાં 30-35% નો ઉછાળો આવ્યો છે, જેની સરખામણીએ આ 0.6% નો વધારો ખૂબ જ ઓછો છે. ગ્લિસરીન અને પેરાસીટામોલ API ના ભાવ વધતા ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો થયો છે.
વિશ્વવિખ્યાત મોરબી (Morbi) ના ક્લોક ઉદ્યોગ પર હાલ મંદી અને આંતરરાષ્ટ્રીય યુદ્ધની સ્થિતિની ગંભીર અસર…
ગુજરાત (Gujarat) માં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્ય વિધાનસભામાં…
મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને એક મહત્વની વ્યૂહાત્મક જાહેરાત કરી…
Chhota Udepur Tomato Price: છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લાના ટામેટા પકવતા ખેડૂતો હાલ બેવડી મુસીબતમાં મુકાયા…
Iran vs Israel-USA War Updates: મિડલ ઈસ્ટ (Middle East) માં યુદ્ધની સ્થિતિ વધુ ભયાનક બની…
Donald Trump Claim on Iran: મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે…