૪ માર્ચ દોલોત્સવ અને ૭ માર્ચના મંદિર ના પાર્ક માં ભવ્ય રંગોત્સવ
McKinney,Txમાં ભવ્ય હોળી રસિયા કાર્યક્રમ આજ બિરજમે હોરી રે રસિયા…., તા. ૨૨ ફેબ્રુઆરી, રવિવારે,શ્રી ગોવર્ધન નાથજી મંદિરમાં, કીર્તનકારની હાજરી સાથે ,મોટી સંખ્યામાં વૈષ્ણવો ભેગા થઈ રસિયાની ધૂન મચાવી દીધી, ડલ્લાસ ફોર્ટ વર્થ ના સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિના વૈષ્ણવો એક જ છત નીચે , ભેગા થઈ સુંદર કાર્યક્રમ નું આયોજન વૈષ્ણવ મિલન ઓફ ટેક્ષાસના સૌજન્ય થી કરવામાં આવેલ, જેમાં અત્રે બિરાજમાન ઠાકોરજીના અલૌકિક દર્શન, સાથે શ્રી ગોપાલભાઈ મુખયાજીના હસ્તે ઠાકોરજીને હોળી ખેલ અને વૈષ્ણવો સાથે પણ ફુલોની હોળી ખેલ ખુબ જ અદ્ ભુત દ્રશ્ય યોજાયું , ઢોલ, નગારા, ઝાંઝ, પખાજ અને હાર્મોનિયમ ના તાલે વ્રજ ની હોળીની યાદ અપાવી દીધી, હાજર રહેલ દરેક વૈષ્ણવ ની આનંદની સીમા જ નહોતી, અહી ૪ માર્ચ દોલોત્સવ અને ૭ માર્ચના મંદિર ના પાર્ક માં ભવ્ય રંગોત્સવનુ આયોજન થયેલ છે, ૨૪ માર્ચના અત્રે બિરાજમાન શ્રી યમુનાજીનો પ્રાગટ્ય મહા ઉત્સવ પણ ઉજવાશે.
શ્રીનાથજીબાવા ની અસીમ કૃપા અને પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આશીર્વાદ થી શ્રીનાથધામ…
1008 પાર્થિવ શિવલિંગો બનાવી ભવ્ય શિવલિંગ મહાપૂજા રાધા કૃષ્ણ મંદિર, એલેન ખાતે 13 થી 16…
Junagadh kirti Patel Controversy Settled | જૂનાગઢ (Junagadh) માં છેલ્લા થોડા દિવસોથી ચાલી રહેલા હાઈપ્રોફાઈલ…
Salangpur Dham Rangotsav | શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ સંચાલિત પ્રસિદ્ધ સાળંગપુરધામ (Salangpur Dham) ખાતે આજે 3…
India Oil Emergency Plan | મિડલ ઇસ્ટ (Middle East) માં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait…