Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ઈરાનનો અમેરિકન બેઝ પર પ્રચંડ હુમલો: બહેરીન અને સાઉદીમાં મિસાઈલ વર્ષા, અબુ ધાબીમાં 5 ભારતીયો ઈજાગ્રસ્ત

Chief Editor March 28, 2026
iran-attacks-us-military-base-bahrain-abu-dhabi-indians-injured

US Israel Iran War Live: મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ખતરનાક વળાંક પર છે. ઇઝરાયલ (Israel) દ્વારા ઈરાનના પરમાણુ મથકો (Nuclear Plants) ને નિશાન બનાવ્યા બાદ, ઈરાને (Iran) વળતો પ્રહાર કર્યો છે. ઈરાને સાઉદી અરેબિયા (Saudi Arabia) અને હવે બહેરીન (Bahrain) સ્થિત અમેરિકન સૈન્ય બેઝ (US Military Base) પર મોટો હુમલો કર્યો છે.

અબુ ધાબીમાં 5 ભારતીયો ઈજાગ્રસ્ત અબુ ધાબી (Abu Dhabi) ગવર્મેન્ટ મીડિયા ઓફિસના જણાવ્યા અનુસાર, ઈરાન તરફથી છોડવામાં આવેલી બેલેસ્ટિક મિસાઈલ (Ballistic Missile) ને આકાશમાં જ ઈન્ટરસેપ્ટ (Intercept) કરવામાં આવી હતી. આ મિસાઈલનો કાટમાળ પડવાને કારણે 5 ભારતીય (Indian) નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. જોકે, તમામની ઈજાઓ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.

બહેરીનમાં ડિફેન્સ સિસ્ટમ ફેલ બહેરીનમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર ઈરાને પ્રચંડ હુમલો કર્યો છે, જ્યાં ડિફેન્સ સિસ્ટમ (Defense System) પણ નિષ્ફળ સાબિત થઈ હોવાના અહેવાલ છે. બહેરીન અને UAE માં સતત સાયરન (Siren) ગુંજી રહ્યા છે. આ દરમિયાન સીરિયા (Syria) માં પણ ભયાનક ધડાકા સંભળાયા છે.

રશિયા અને યમનની એન્ટ્રી રશિયા (Russia) ની ન્યૂઝ એજન્સી TASS મુજબ, રશિયા 1 એપ્રિલથી 31 જુલાઈ સુધી ગેસ (Gas) અને ઓઈલ (Oil) ની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે. બીજી તરફ, યમન (Yemen) ની સેનાએ ધમકી આપી છે કે જો અમેરિકા લાલ સમુદ્ર (Red Sea) નો ઉપયોગ કરશે તો તેઓ સીધા યુદ્ધમાં ઉતરશે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના પાવર પ્લાન્ટ પર હુમલાની ધમકીનો ઇનારાની આર્મીએ VIDEO મારફતે આપ્યો જવાબ

WATCH: Following US President Donald Trump’s threat to strike Iran’s energy facilities, the IRGC responded by outlining four clear steps.

Follow https://t.co/B3zXG74hnU pic.twitter.com/kOv7MB8o3S

— Press TV 🔻 (@PressTV) March 28, 2026

 

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Iran (ઈરાન) US-Israel-Iran war (અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ) USA (અમેરિકા)

Post navigation

Previous: બંગાળમાં અમારી સત્તા આવી તો ગુનેગારોને યોગી સ્ટાઈલ ‘ઠોકો નીતિ’ લાગુ કરીશુંઃ ભાજપ નેતા
Next: અમેરિકા: FBI ડાયરેક્ટર કાશ પટેલનું પર્સનલ ઈમેલ હેક, ઈરાની હેકર્સનો હાથ
Follow

Recent Posts

  • ભારે વરસાદને પગલે પુણે-મુંબઈ એક્સપ્રેસ-વે અને જૂનો હાઈવે બંધ
  • કલોલ ખાતે ₹૪૯ કરોના ખર્ચે અત્યાધુનિક ન્યાય અને એડવોકેટ સંકુલનું ભૂમિપૂજન સંપન્ન
  • સાણંદની સેમિકન્ડક્ટર ક્ષેત્રે હેટ્રિક
  • ગુજરાતનાં સાપોનું ઝેર હવે બનશે ‘સંજીવની
  • રેલ મંત્રી તમારો ભાઈ છે….મંત્રી અશ્વિની વૈષ્ણવ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.