Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

જેલમાં બંધ ઈમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની પત્રકારના દાવાથી દેશમાં રાજકીય ગરમાવો

Chief Editor August 12, 2026
Imran Khan

Imran Khan News | પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન (Former Prime Minister) અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (Pakistan Tehreek-e-Insaf) એટલે કે PTI ના સ્થાપક ઈમરાન ખાનના (Imran Khan) અદિયાલા જેલમાં (Adiala Jail) મૃત્યુ થયાની અફવાઓએ પાકિસ્તાનના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જ્યો છે.

એક પાકિસ્તાની પત્રકારના (Journalist) દાવા બાદ ઈમરાન ખાનની સુરક્ષા અને તેમના સ્વાસ્થ્યને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.

પાકિસ્તાની પત્રકાર વજાહત સઈદ ખાને પોતાના યૂટ્યૂબ ચેનલ (YouTube Channel) પર દાવો કર્યો હતો કે 3 વરિષ્ઠ સૈન્ય સૂત્રોએ તેમને માહિતી આપી છે કે ઈમરાન ખાન હવે જીવિત નથી. જોકે, પત્રકારે સ્પષ્ટ કર્યું હતું કે આ દાવાની પ્રત્યક્ષ પુષ્ટિ (Direct Confirmation) થઈ નથી.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

આ દાવો સામે આવ્યા બાદ ઈમરાન ખાનના પરિવાર (Family), તેમની પાર્ટીના નેતાઓ, વકીલો (Lawyers) અને ખાનગી ડોક્ટરોને (Private Doctors) જેલમાં મળવા દેવામાં ન આવતા શંકા વધુ ઘેરી બની છે.

આ અફવાઓ વચ્ચે ઈમરાન ખાનની પાર્ટી PTI એ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવાની જાહેરાત કરી છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી (Chief Minister) સોહેલ અફરીદીએ દાવો કર્યો છે કે પાર્ટીના 20 લાખથી વધુ સમર્થકો રસ્તા પર ઉતરવા તૈયાર છે. પાર્ટીએ 27 સપ્ટેમ્બરે ઈસ્લામાબાદ (Islamabad) તરફ લોંગ માર્ચ (Long March) કાઢવાની ઘોષણા કરી છે.

ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાન ઓગસ્ટ 2023 થી (August 2023) જેલમાં બંધ છે અને અનેક કેસોમાં સજા કાપી રહ્યા છે. સૈન્ય વહીવટીતંત્ર (Military Establishment) સાથેના વિવાદ વચ્ચે તેમની સ્થિતિ અંગે સરકાર તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી, જેના કારણે દેશમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Pakistan (પાકિસ્તાન)

Post navigation

Previous: થાળીમાં કેટલું ઝેર, ફળ અને શાકભાજીમાં કીટકનાશક અંગે સંસદમાં સરકારનો રિપોર્ટ રજૂ
Next: અમેરિકામાં 17 વર્ષના ભારતીય મૂળના સગીરે માતા અને ભાઈની કરી હત્યા
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા
  • અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ
  • ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)નો એક દિવસીય પ્રવાસ
  • કેલિફોર્નિયામાં શ્રી સતિષકુમાર સરનું ભવ્ય સ્વાગત
  • ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.