Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

કેલિફોર્નોનિયાના નોરવૉક એડલ્ટ ડે કેર સેન્ટર ખાતે હાસ્યનો ચેપ નાટક ભજવાઈ ગયું

Chief Editor January 28, 2026
28-1 usa kanti

તા ૨૩ મી જાન્યુઆરી વસંત પંચમીના પવિત્ર દિવસે નોરવૉક એડલ્ટ ડે કેર સેન્ટર માં એક અવનવો ૨૦ મિનિટ માટે નું  ‘હાસ્યનો ચેપ ‘ નાટક ભજવાઈ ગયું અત્રે  સર્વેને મૂક રહી ને હસાવવા નો પ્રયત્ન  કાન્તિભાઈ મિસ્ત્રી અને દુષ્યંતભાઈ પટેલ ના દિગ્દર્શન માં કરવામાં આવ્યો. આ નાટક્માં ભાગ લેવા વાળા સેન્ટરના સભ્ય તથા ત્યાં કામ કરતા સભ્યો હતા. આ કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવનાર મરિયાના તથા સર્વશ્રી રમેશભાઈ પટેલ,જીતુભાઈ ભાવસાર,સ્મિતાબેન,ચંદ્રિકાબેન મિસ્ત્રી,દુષ્યંતભાઈ, સેરાબેન,ગિલ્બર્ટ,હતા જ્યારે  ગીતાબેન પટેલ અને દીનાબેન શાહ ખાસ હેલ્પમાં રહ્યા હતા,

આ કાર્યક્રમ માટે  સેન્ટરના સુજી,સેજલબેન ,કેતાબેન અને નેહાબેને અદ્રશ્ય રૂપે ભાગ લઈ આ કાર્યક્રમને સુંદર રીતે પાર પાડવામાં મદદ કરી હતી. તેમજ આ કાર્યક્રમમાં ખાસ બેકગ્રાઉન્ડ સંગીત ની વ્યવસ્થા કાન્તિભાઈ મિસ્ત્રીએ કરી હતી જ્યારે કલાકારોને માર્ગદર્શન દુષ્યંતભાઈ પટેલે આપ્યું હતુ. આ એક નમ્ર પ્રયાસ અને પહેલ કરવામાં આવી છે જેને સેન્ટરના સભ્યોએ દિલથી માણ્યો અને વખાણ્યો.અને આવા કાર્યક્રમ દર મહિને રજુ કરવાનું સુચન પણ કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમ બાદ અત્રેના સુજી એ સર્વે કસબી કલાકારોને ખાસ મોમેન્ટો આપી નવાજ્યા હતા. આ કાર્યક્રમ કરવાની પરવાનગી આપવા બદલ કાન્તિભાઈ  મિસ્ત્રી અને દુષ્યંતભાઈ પટેલ સંસ્થાના અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માને છે.
( માહિતીઃ દુષ્યંતભાઈ પટેલ અને તસ્વિર સૌજન્યઃ કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા )

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: હવે હેકર્સની ખેર નથી! વોટ્સએપ લાવ્યું નવું ‘સ્ટ્રિક્ટ મોડ’ ફીચર, સાયબર ફ્રોડથી આપશે સુરક્ષા
Next: આઈડીબીઆઈ(IDBI) બેંક દ્વારા એનઆરઆઈ ગ્રાહકો (NRI) માટે વિશેષ સંમેલન
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.