MSP Purchase 2026 | ગુજરાતના ખેડૂતો માટે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી છે. વર્ષ 2026-27 માટે ભારત સરકારના ‘પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન’ (PM-AASHA) હેઠળ ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી (Procurement) કરવામાં આવશે.
રજિસ્ટ્રેશન માટેની મહત્વની તારીખો
ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઓનલાઈન નોંધણી (Registration) કરાવવી ફરજિયાત છે:
નોંધણીનો સમયગાળો: 13 ફેબ્રુઆરી થી 05 માર્ચ, 2026
ક્યાં નોંધણી કરાવવી?: ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો (e-Gram Centers) ખાતે.
પોર્ટલનું નામ: ઇ-સમૃદ્ધિ પોર્ટલ (e-Samrudhi Portal)
ચાર્જ: VCE દ્વારા આ નોંધણી બિલકુલ ફ્રી (Free of Cost) કરવામાં આવશે.
ચણા અને રાઇના ટેકાના ભાવ (MSP Rates)
સરકાર દ્વારા રવિ પાકો (Rabi Crops) માટે અગાઉથી જ આકર્ષક ભાવ જાહેર કરવામાં આવ્યા છે:
| પાક (Crop) | પ્રતિ ક્વિન્ટલ ભાવ | પ્રતિ મણ ભાવ (20 KG) |
| ચણા (Gram) | ₹ 5,875 | ₹ 1,175 |
| રાઇ (Mustard) | ₹ 6,200 | ₹ 1,240 |
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…