
થેપલા વિતરણ શ્રીનાથધામ હવેલી, કોપેલ અને સેવા ઇન્ટરનેશનલ્ Dallas chapter દ્વારા Dallas માં આવેલી UTD યુનિવર્સિટી ના કેમ્પસમાં ભણતા સ્ટુડન્ટ માટે ૧૦ મેં રવિવાર ના રોજ Mother’s Day ના સવારે યુનિવર્સિટી ના કેમ્પસમાં થેપલા વિતરણ કરેલ તેમાં લગભગ ૧૫૦ સ્ટુડન્ટે લાભ લીધો હતો થેપલા સાથે અથાણું અને પણ આપેલ. શ્રીનાથ ધામ હવેલી ની બહેનો ૧૫૦ થેપલાં બનાવેલ સૌ વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થયા.

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
