Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

Canadaમાં પ્રશાંત શ્રીકુમારના મોત પર અમેરિકન ઇન્ફ્લુએન્સરની ક્રૂર મજાક

Chief Editor December 28, 2025
Canada Andrew Branca Prashanth Sreekumar

Canada Andrew Branca Prashanth Sreekumar | કેનેડા (Canada)માં સારવારના અભાવે જીવ ગુમાવનાર ભારતીય મૂળના પ્રશાંત શ્રીકુમાર (Prashanth Srikumar) ના નિધન બાદ એક નવો વિવાદ સર્જાયો છે. એક અમેરિકન ઇન્ફ્લુએન્સર (American Influencer) એન્ડ્રુ બ્રાન્કાએ આ દુખદ ઘટનાની મજાક ઉડાવતા સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયોમાં રોષ જોવા મળી રહ્યો છે.

શું હતી ઘટના?

કેનેડા (Canada)ના એડમોન્ટન (Edmonton)માં રહેતા 44 વર્ષીય પ્રશાંત શ્રીકુમારને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં 8 કલાક સુધી વેટિંગ એરિયા (Waiting Area) માં બેસાડી રાખવામાં આવ્યા હતા. યોગ્ય સમયે સારવાર ન મળતા કાર્ડિયાક અરેસ્ટ (Cardiac Arrest) ને કારણે તેમનું મોત નીપજ્યું હતું.

એન્ડ્રુ બ્રાન્કાની વિવાદાસ્પદ પોસ્ટ

અમેરિકન ઇન્ફ્લુએન્સર અને વકીલ હોવાનો દાવો કરતા એન્ડ્રુ બ્રાન્કા (Andrew Branca) એ ‘X’ (અગાઉ ટ્વિટર) પર અત્યંત વાંધાજનક પોસ્ટ કરી હતી. તેણે પ્રશાંતને ‘ભારતીય આક્રમણખોર’ (Indian Invader) ગણાવ્યા અને લખ્યું કે, જો તેઓ કેનેડા જવાને બદલે મુંબઈમાં રહ્યા હોત તો ભારતની ‘ઘટિયા હેલ્થકેર’ (Indian Healthcare) નો આનંદ લઈ શક્યા હોત.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

તેણે વધુમાં ઉમેર્યું કે, કેનેડાની નબળી સ્વાસ્થ્ય સેવાઓથી બચવા માટે તેમણે મુંબઈમાં જ રહેવું જોઈતું હતું. એક વ્યક્તિના મૃત્યુ પર આવી અમાનવીય ટિપ્પણીને કારણે સોશિયલ મીડિયા પર લોકો તેને ‘નીચ’ અને ‘ઘૃણાસ્પદ’ ગણાવી રહ્યા છે.

ભારત વિરોધી માનસિકતા

આ પહેલીવાર નથી જ્યારે એન્ડ્રુ બ્રાન્કાએ ભારત વિરોધી (Anti-India) ઝેર ઓક્યું હોય. તેની પ્રોફાઇલ તપાસતા માલૂમ પડે છે કે તે અવારનવાર ભારતીયો માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતો રહે છે. લોકો હવે તેને સોશિયલ મીડિયા પર બ્લોક (Block) કરવાની અને તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Canada (કેનેડા)

Post navigation

Previous: ‘તમે બદતમીઝી કરી’: દિગ્વિજય સિંહની RSS વાળી પોસ્ટ પર રાહુલ ગાંધી ભડક્યા, જાણો શું છે વિવાદ?
Next: Mexico Train Accident: મેક્સિકોમાં મોટી ટ્રેન દુર્ઘટના, 13 ના મોત અને 98 ઈજાગ્રસ્ત
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.