Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

શિકાગોમાં પટેલ બ્રધર્સ ૫૦ મી Anniversary ઉજવણી દ્વારા પ્રથમ સૌથી મોટો ઇન્ડોર હોળી કાર્નિવલ નું કરેલ આયોજન 

Chief Editor April 6, 2024
7 pa2

પટેલ બ્રધર્સ ૫૦ મી Anniversary ઉજવણી

30મી માર્ચે પટેલ બ્રધર્સે Zee5, Manpasand, BSC, Aston palace, JD Seventz, RE Skill Academy, PN Entertainment, American Family Insurance, Core Exteriors, OZAD3 સાથે શિકાગો લેન્ડમાં 50મી વર્ષગાંઠની પ્રથમ સૌથી મોટી ઇન્ડોર બોલિવૂડ ‘હોળી કાર્નિવલની ઉજવણી કરી. ડીજેઓઝા, શ્રીજી બિલ્ડર, Ashotos પ્લેસ દ્વારા લેડ ડાન્સ. બોલિવૂડ સિંગર ગુરુકુલ ફેમ રેક્સ ડિસોઝાએ શા મબર્ગ ILમાં રેનેસાન્સ કન્વેન્શન સેન્ટરમાં લાઈવ ગાઇ ને  કર્યું. પટેલ બ્રધર્સ દ્વારા દર કલાકે રેફલ પ્રાઇઝ આપવામાં આવ્યા હતા .

મફતભાઈ પટેલ સવારે 11 થી સાંજના 6 વાગ્યા સુધી ત્યાં હાજર રહ્યા હતા. 5000 થી વધુ શિકાગોએ એકબીજા પર હોળીના રંગો છાંટીને આનંદ માણ્યો હતો.

આખો દિવસ ભારતીય સ્ટીટ ફૂડ ઉપલબ્ધ હતું, ફાયર પાન, ડિજિટલ એલઇડી લાઇટ મેન મુખ્ય આકર્ષણ બાળકો માટે હતું. આ હોળીનો તહેવાર પ્રથમ વખત ઇન્ડોર ગોઠવવામાં આવેલ તેથી  લોકો ને બહુ પસંદ પડેલ તેથી લોકોને તેમના પ્રિયજન સાથે હોળી રમવા માટે બહારની ઠંડુ હવામાન અસર કરતું ન હતું 

 માહિતી અને ફોટા જયંતી ઓઝા 

1. શિકાગોની મહિલાઓ હોળીનો આનંદ માણી રહી છે

2. શિકાગો ના સીટીજન ફાયર પાનનો આનંદ માણી રહ્યાં છે

3. પટેલ બ્રધર્સ ના સ્થાપક અને માલિક મફતભાઈ પટેલ , શિકાગો ન્યૂઝ મીડિયા જર્નાલિસ્ટ જયંતી ઓઝા સાથે 

4. LED રોબોટ બાળકો માટે અદ્ભુત આકર્ષણ હતું.

5. ગુરુકુલ ફેમ રેક્સ ડિસોઝા લાઈવ પર્ફોર્મન્સ આપતા જણાયછે.

6. લોકો ડાન્સ નો  આનંદ માણવા  ઉમટી પડ્યા હતા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: USA Gujarti Samaj News

Post navigation

Previous:  OFBJP દ્વારા શિકાગોમાં અબકી બાર 400 પાર કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું 
Next: દલાસ UTD university…ગુજરાતી કલચરે સ્ટેજ ગજવ્યું
Follow

Recent Posts

  • અમેરિકામાં 3 મિત્રોનો જીવ બચાવવા જતા ભારતીય વિદ્યાર્થીનું મોત
  • લંડન ડ્રીમ્સ: હરિયાણાના રોહતકનો માતૃ-પુત્રનો યુકેમાં એકસાથે બન્યા મેયર
  • ગ્રીન કાર્ડના નવા નિયમથી યુએસમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકો ઓછા થઈ જશે
  • 3 વખત US વિઝા રિજેક્ટ થયા હતા, આજે સંજય મેહરોત્રા ચલાવી રહ્યા છે $1 ટ્રિલિયનની માઇક્રોન કંપની
  • ‘ભારતીયો અને પાકિસ્તાનીઓ આપણી નોકરીઓ છીનવી રહ્યા છે’: બ્રિટિશ MP ના રંગભેદી નિવેદનથી મોટો વિવાદ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.