Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

અમેરિકામાં કેલિફોર્નિયા ખાતે જયશ્રી રામના નારા સાથેઐતિહાસિક કાર

Chief Editor January 21, 2024
22 car6

કુલ 600 કાર, 2 બસ, 40 બાઇકર્સ,
3 ડિજિટલ ટ્રક અને કુલ 1400 લોકો જોડાયા હતા.

અમેરિકામાં કેલિફોર્નિયા ખાતે રામ ભક્તો ઉમટી પડ્યા હતા. દરેકે જયશ્રી રામનાનારા લગાવ્યા હતા. ભારતમાં અયોધ્યા ખાતે યોજાઇ રહેલ ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહત્સવ ની ઉજવણી કરવા કાર રેલી યોજાઇ હતી. જે સૌથી મોટી, રેકોર્ડ બ્રેક અને ઐતિહાસિક કાર રેલી બની હતી.


20મી જાન્યુઆરીના રોજ ગોલ્ડન ગેટને આવરી લેતો વિસ્તાર. હતો. જેમાં કુલ 600 કાર, 2 બસ, 40 બાઇકર્સ,
3 ડિજિટલ ટ્રક અને કુલ 1400 લોકો જોડાયા હતા. દરેક ઉત્સાહભેર જોડાયા હતા. આ રેલી કોઇ ગુજરાતી સંગઠન કે ઇન્ડિયન સંગઠન મારફતે નહોતી યોજાઇ પરંતુ છ રામ ભક્તોની મહેનત રંગ લાવી હતી. રેલી એટલી વિ શાળ હતી કે અમેરિકાના લોકો પણ રામ મંદિર અંગે પૂછપરછ કરવા લાગ્યા હતા.
અમેરિકામાં વિવિધ સ્થળો પરથી વિવિધ સંગઠનોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મુખ્યમંત્રીશ્રીને ભેટસોગાદોમાં મળેલ ચીજવસ્તુઓના પ્રદર્શન-વેચાણને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ
Next: અમેરિકા ના ટેક્સાસ માં ભવ્ય કાર રેલી..પ્રભુ શ્રી રામ
Follow

Recent Posts

  • ખેડાના ખેડૂત પરિવારની માનવતા: બ્રેઈનડેડ પતિના અંગદાનથી સાત વ્યક્તિઓને મળ્યું નવજીવન
  • TCSમાં ધર્માંતરણનું રેકેટ? નાસિકથી દિલ્હી સુધી આતંકી કનેક્શનની તપાસ તેજ
  • પીએમ મોદીએ મેક્રોન સાથે કરી વાતચીત, હોર્મુઝ મુદ્દે ભારત અને ફ્રાંસ એકમત
  • માતાઓ-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા અનામત બિલ પર પીએમ મોદીનો ભાવુક સંદેશ
  • લોકસભા સીટોના સીમાંકન માટે નવી ફોર્મ્યુલા: ગુજરાત સહિત તમામ રાજ્યોમાં બેઠકો 50% વધશે, જાણો સંપૂર્ણ ગણિત
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.