Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Hindi News

ડલાસમાં ભવ્ય અન્નકૂટ

Chief Editor November 27, 2026
27 anna2

વૈષ્ણવ સંઘ ડલાસ દ્વારા રવિવાર નવેમ્બર ૧૫ના રોજ સાંજે ૪ વાગે ભવ્ય અન્નકૂટ યોજાયો

વૈષ્ણવ સંઘ ડલાસ દ્વારા રવિવાર નવેમ્બર ૧૫ના રોજ સાંજે ૪ વાગે ભવ્ય અન્નકૂટના આયોજન સાથે વિ.સંવત ૨૦૮૩ની સુંદર શરૂઆત થઈ હતી. વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યાથી ખુબ જ ઢંડુ વાતવરણ હતું, છતાં ૨૦૦થી વધુ વૈષ્ણવોએ હાજર રહ્યા હતા. શરૂઆતમાં સત્સંગમાં સ્તોત્રોનું પારાયણ થયું, ત્યાર બાદ વલ્લભ સાખી ગવાઈ! પછી પૂ જેજેશ્રી દ્વારકેશલાલજી નું વિડિઓ પ્રવચન હતું. જેજેશ્રીએ સૌને દિવાળી અને નૂતન વર્ષના અભિનંદન આપ્યા. હવે ટેરો ખૂલ્યો, અને ‘બોલ શ્રી ગિરિરાજધરણકી જય’ ના નારા સાથે ઠાકોરજી દર્શન થયા.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

 

અદ્ભુત શૃંગાર ઠાકોરજીને થયા હતા. અન્નકૂટની ઘણી જ સામગ્રી હતી, તેની પણ ખૂબ જ સુંદર સજાવટ હતી. સંગીત સાથે ગોવર્ધનપૂજા ના કીર્તનો ગવાયા. આ વખતે શ્રી ગિરિરાજનું પણ સ્થાપન કરાયું હતું. પૂજાના મનોરથીઓએ સ્નાન પૂજન વિગેરે કર્યા ત્યારે શ્રી ગિરિરાજધાર્યાષ્ટકમનું પારાયણ થયું હતું. ત્યાર બાદ નિશિતાબેને અન્નકૂટનું મહત્વ તથા દર્શન શૃંગારની સરસ સમજણ આપી હતી. પુષ્ટિ જ્ઞાનગાડી માં નરેશભાઈએ શ્રી ગોવર્ધન પૂજા, અને આ દિવસ બલિ પ્રતિપદા તરીકે પણ ઉજવાય છે એ વિશે માહિતી આપી હતી. હવે જેની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પાઠશાળાના બાળકોની સુંદર કૃષ્ણ કનૈયાની દાણલીલા વિષેની નૃત્ય નાટિકા ભજવાઈ! સ્કીટમાં તામસ, રાજદ અને સાત્વિક ગોપીઓની વાત સરસ રીતે વણી લેવાઈ! બાળકોએ ડાન્સ પણ સરસ કર્યો! બધા જ વૈષ્ણવીએ બાળકોને ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા! ત્યાર બાદ, યુવા બેનોએ સુંદર ડાન્સ કર્યો! છેલ્લે આરતીના તેમજ મુખ્ય મનોરથીઓએ ઠાકોરજીની આરતી કરી, અને ‘દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો’ બાદ ઠાકોરજીનો જયઘોષ થયો, અને બધા જ વૈષ્ણવો પ્રસાદ લઈ આજના ઉત્સવનો અંત લાવી છૂટા પડ્યા! જય શ્રીકૃષ્ણ!

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: कनाडा में ब्राह्मण समाज द्वारा दिवाली गाला डिनर का आयोजन, 11 प्रतिभाओं को किया गया सम्मानित
Next: ડેલાસમાં દિવાળી ઉજવણી, ટોચના લોકો હાજર રહ્યા
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • INSAFનો “ Thanks Giving “ પ્રોગ્રામ
  • ડેલાસમાં દિવાળી ઉજવણી, ટોચના લોકો હાજર રહ્યા
  • ડલાસમાં ભવ્ય અન્નકૂટ
  • कनाडा में ब्राह्मण समाज द्वारा दिवाली गाला डिनर का आयोजन, 11 प्रतिभाओं को किया गया सम्मानित
  • કેનેડામાં બ્રાહ્મણ સમાજ દ્વારા દિવાળી ગાલા ડિનરનું આયોજન, 11 પ્રતિભાઓનું સન્માન કરાયું
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.