NVIDIAના શેર પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં લગભગ 29.5 ટકા વધ્યા હતા
જેન્સન હુઆંગ ના ની ફરી એનવીડિયામાં (Nvidia) સીઇઓ તરીકે નિમણૂક થઇ છે. એનવિડિયા કંપનીના બોર્ડે જેન્સન હુઆંગને કંપનીના ચેરમેન, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને બોર્ડ સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે બોર્ડના નિર્ણયની પ્રશંસા કરી છે. જેન્સન હુઆંગની ફરી એનવીડિયોમાં (Nvidia) વાપસી થઇ છે. કંપનીના બોર્ડે જેન્સન હુઆંગને કંપનીના ચેરમેન, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને બોર્ડ સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે. કંપનીએ તેમના રાજીનામા સ્વીકારવાનો અગાઉનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. બોર્ડે જણાવ્યું કે હુઆંગ સાથે અનેક રાઉન્ડની ચર્ચાઓ પછી તેમની વાપસી સર્વસંમતિથી મંજૂર કરવામાં આવી છે. બોર્ડે નિષ્કર્ષ કાઢ્યો કે હુઆંગ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે ઈમાનદાર રહ્યા છે અને Nvidia નું નેતૃત્વ આપવા માટે યોગ્ય વ્યક્તિ છે.
જેન્સન હુઆંગની નિમણૂક પછી, NVIDIAના શેર પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં લગભગ 29.5 ટકા વધ્યા હતા. નોંધનીય છે કે હુઆંગના રાજીનામા પછી NVIDIA શેરોમાં ભારે વેચાણ થયું અને શેર લગભગ 27.7% તુટી ગયા હતા પરંતુ 23 નવેમ્બરે તેમાં તેજી જોવા મળી છે.
—————————————————————–
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
