Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

‘પીએમ કિસાન સન્માન નિધિ’ કાર્યક્રમ

Chief Editor October 28, 2026
29 સ4

નરેન્દ્ર મોદીજીના કાર્યક્રમોના સુચારુ આયોજન સંદર્ભે વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

 

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

આજે તારી ખ 29ના રોજ   ઊંઝા અને સિદ્ધપુર બ્લોકની સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓના પ્રમુખશ્રી ,મંત્રીશ્રીઓ, સભાસદશ્રીઓ તથા ડેરીના પ્રતિનિધિઓ અને સહકારી આગેવાનો સાથે આગામી તા. 30 અને 31 ઓક્ટોબરના રોજ યોજાનારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના કાર્યક્રમોના સુચારુ આયોજન સંદર્ભે વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં તા. 30 ઓક્ટોબરના રોજ યોજાનારા ‘પીએમ કિસાન સન્માન નિધિ’ કાર્યક્રમ તથા તા. 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનારી ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ કાર્યક્રમના જીવંત પ્રસારણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમોમાં વધુમાં વધુ પશુપાલકો, ખેડૂતો અને નાગરિકો સહભાગી બને તેમજ સ્થાનિક સ્તરે જરૂરી વ્યવસ્થાઓ સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે ઉપસ્થિત પ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

શ્રી સોમાજી ઠાકોર, શ્રી હરિભાઈ પટેલ, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી મહેશભાઈ દેસાઈ, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી વિજયસિંહ રાજપુત, શ્રી નરેન્દ્રભાઈ ચૌધરી, શ્રી અભૂજી ઠાકોર, શ્રી રવિભાઈ પટેલ અને શ્રી કનુજી ઠાકોર સહિત તાલુકા પંચાયતનો સ્ટાફ, ડેરીના પ્રમુખશ્રીઓ તથા મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબરે રાધનપુર ખાતેના નવા બાયો-સીએનજી પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત કરશે
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • ‘પીએમ કિસાન સન્માન નિધિ’ કાર્યક્રમ
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબરે રાધનપુર ખાતેના નવા બાયો-સીએનજી પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત કરશે
  • પશુઓની પરંપરાગત સંવર્ધન પ્રક્રિયાથી અદ્યતન બાયોટેક્નોલોજીની દિશામાં ગુજરાતની આગેકૂચ
  • अमेरिका में जुलाई को भारतीय अमेरिकी विरासत माह घोषित करने की पहल, 256 सांसदों का समर्थन
  • રાજા કૃષ્ણમૂર્તિએ જુલાઈને ભારતીય અમેરિકન હેરિટેજ મંથ જાહેર કરવા પ્રસ્તાવ રજૂ કર્યો, 256 સાંસદોનું સમર્થન
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.