ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw ગુજરાતી સમાજ ૧૯૯૨ થી કાર્યરત છે દર વર્ષે નવરાત્રી પર્વ પહેલા એક બે વીક ગરબાનું સુંદર ગરબાનું આયોજન કરે છે આ વર્ષે ઓક્ટોબર મા 3 અને ૧૦મી એ સચીન જાદવ ગ્રુપ અને 10 બીજા ગરબા માં મુંબઈ થી આવેલ ખૈલયા ગ્રુપ હતું બન્ને ગ્રુપ સુંદર પરફોર્મન્સ રજુ કરેલ દલાસ ના ગરબા ખૈલયા ના જુદા જુદા ગ્રુપ એ મન ભરીને ગરબા રમવાનો આનંદ લીધો હતો પ્રથમ ગરબામાં Nritiya Acedemy ના વદંના પરીખ ની બહેનોએ કૃષ્ણ ભક્તિ ના ગીત ઊપરસુંદર પર્ફોર્મન્સ કરેલ અને બીજા ગરબામાં શ્રી નાથઘામ હવેલી દલાસ ના હીલેરો ગ્રુપે ની બહેનોએ સુંદર પરફોર્મન્સ ઘવારકાનો નાથ મારો રાજા રણછોડ છે એના પર ડાન્સ કરેલ ખૈલયા ગ્રુપ એ ત્રણ તાલી રાસ સનેડો ગરબાની રમઝટ બોલાવી હતી.

આ ગરબામાં દલાસ ના ચાલી રહેલા હોટેલ મોટેલ પટેલ ગુજરાતી ફિલ્મનું યુનીટ્ પણ ગરબા માં ભાગ લીધો હતો ગુજરાતી સમાજ ના પ્રમુખ ટ્રસ્ટી ઓ કમીટી ના સભ્યો ખુબજ મહેનત કરેલ છે બેસ્ટ પરફોર્મન્સ અને સુંદર કપડાં પરીઘન કરેલ ખૈલયા ઓને ઈનામ આપવામાં આવેલ ગોપાલ રેસ્ટોરન્ટ અને રાજુલા કિચન ધવારા સુંદર ગરમ ગરમ ગોટ ખીચુ પાવભાજી સમોસા બોમ્બે ભેળ ચાટ પીરસવામાં આવેલ અમુક કાઉન્ટી વાડકો એ હાજરી આપે For Oct 3 garba: Vendor booth garba 1 1)Ms. Usha Amin – Chaniya Choli 2)Ms. Ketal Patel – Chaniya Choli 3) Khushbu Daruwala – Jewellery 4) Galatea llc – Chatime Dallas location (not Frisco) (Boba tea)
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
