Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

કેલિફોર્નિયાના નોરવોક રાધાકૃષ્ણ મંદિરે નવરાત્રિનું ભવ્ય આયોજન, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

Chief Editor October 6, 2026
RadhaKrishna Mandir Norwalk Navratri 2026 celebration banner and schedule

Norwalk Navratri Schedule | અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત નોરવોકના પ્રસિદ્ધ રાધાકૃષ્ણ મંદિર (12634 Pioneer Blvd, Norwalk, CA) દ્વારા નવરાત્રિ 2026 ઉત્સવનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.

મંદિર પરિસરમાં દરરોજ રાત્રે 8:00 થી 11:30 વાગ્યા સુધી ભક્તો માટે ગરબા અને રાસના ભવ્ય કાર્યક્રમો યોજાશે. આ ઉત્સવમાં પ્રખ્યાત કલાકારો અને ડીજે લાઇવ પર્ફોર્મન્સ આપશે.

જેમાં 11 થી 15 ઓક્ટોબર દરમિયાન ડીજે વિશ્વજીત મ્યુઝિકલ નાઇટ, 16, 18 અને 25 ઓક્ટોબરે ડો. ધીરેન બુશ લાઇવ શો, 17 અને 19 ઓક્ટોબરે અમી પટેલ તેમજ 20 ઓક્ટોબરે પ્રીત્યુષા લાઇવ મ્યુઝિક પીરસશે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

આ વર્ષે કોલા મોટેલ્સના સહયોગથી વિશેષ રેફલ ડ્રોનું આયોજન કરાયું છે, જેમાં વિજેતાઓ આઈપેડ (iPad), ડાયમંડ પેન્ડન્ટ, સિલ્વર લગડી અને એપલ વોચ જેવા આકર્ષક ઈનામો જીતી શકશે.

ભક્તો માટે કેરમોર મેડિકલ અને સ્કૂલ ડિસ્ટ્રિક્ટ ઓફિસ ખાતે પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજકોએ તમામ ભક્તોને મા અંબાની આરાધનામાં જોડાવવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: California (કેલિફોર્નિયા) Navaratri (નવરાત્રિ) Norwalk (નોરવોક) USA (અમેરિકા)

Post navigation

Previous: यूसी सैन डिएगो में ‘टालहेल्थ फेस्ट 2026’: टच-ए-लाइफ फाउंडेशन ने तेलंगाना के मंत्रियों को भेजा विशेष निमंत्रण
Next: कैलिफोर्निया के नॉरवॉक राधाकृष्ण मंदिर में नवरात्रि का भव्य आयोजन, जाने पूरे शेड्यूल
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા
  • અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ
  • ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)નો એક દિવસીય પ્રવાસ
  • કેલિફોર્નિયામાં શ્રી સતિષકુમાર સરનું ભવ્ય સ્વાગત
  • ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.