Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અલ્હાબાદ હાઈકોર્ટે સ્કૂલમાં હિજાબ પહરવાની અરજી ફગાવી: શાળા યુનિફોર્મ જ માન્ય રહેશે

Chief Editor August 25, 2026
Hijab Verdict Allahabad High Court

Hijab Uniform Verdict | અલાહાબાદ હાઈકોર્ટની ડિવિઝન બેંચે પ્રયાગરાજ (Prayagraj)ની ટેગોર પબ્લિક સ્કૂલ (Tagore Public School )ના ક્લાસ 11ના એક મુસ્લિમ સ્ટુડન્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી કરી દીધી છે. આ અરજીમાં સ્ટુડન્ટએ સ્કૂલના નિયત યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની પરવાનગી માંગણી કરી હતી.

જસ્ટિસ જે.જે. મુનીર (Justice J.J. Munir ) અને જસ્ટિસ ઈન્દ્રજીત શુક્લા (Justice Indrajeet Shukla)ની બેંચ) એ આ કેસ ની સુનાવણી કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હિજાબ પહેરવું એ ઇસ્લામ ધર્મનો અનિવાર્ય ભાગ નથી.

કોર્ટએ સ્પષ્ટ કર્યું કે સ્કૂલનો ડ્રેસ કોડ બધા માટે સમાન, બિન-ભેદભાવપૂર્ણ અને શિસ્ત જાળવવા માટે છે, અને તેને લાગુ કરવાનો પૂરો અધિકાર સંચાલન પાસે છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

સ્ટુડન્ટ એ દલીલ કરી હતી કે તે ક્લાસ 6થી ક્લાસ 10 સુધી હિજાબ પહેરીને જ સ્કૂલે આવતી હતી. આ મુદ્દે કોર્ટએ ઉમેર્યું કે સ્કૂલ દ્વારા ભૂતકાળમાં આપવામાં આવેલી છૂટછાટએ કાયમી કાનૂની અધિકાર બની શકતો નથી.

કર્ણાટક હાઈકોર્ટ (Karnataka High Court)ના અગાઉના ચુકાદાનો સંદર્ભ આપતા, અલાહાબાદ હાઈકોર્ટ (Allahabad High Court) એ આ નિર્ણય લીધો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Allahabad High Court (અલ્લાહાબાદ હાઈકોર્ટ) Hijab (હિજાબ)

Post navigation

Previous: ન્યૂયોર્કમાં ભારતીય નાગરિક ગુરદીપ સિંહની ગોળી મારીને હત્યા: ભારતીય કોન્સ્યુલેટે ચિંતા વ્યક્ત કરી
Next: DGCA નો મોટો નિર્ણય: હવે દેશના તમામ પાયલટોનો દર વર્ષે થશે એન્યુઅલ ડ્રગ્સ અને ડોપ ટેસ્ટ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • એટલાન્ટામાં સંગીતકાર ગૌરાંગ વ્યાસની સ્વરયાત્રાને સ્વરાંજલિ અર્પણ કરવામાં આવી
  • मात्र 3 साल की उम्र में किताब लिखकर भारतीय मूल के अद्वय जैन ने बनाया गिनीज वर्ल्ड रिकॉर्ड
  • માત્ર 3 વર્ષની ઉંમરે પુસ્તક લખી ભારતીય મૂળના અદ્વય જૈને બનાવ્યો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ
  • દલાસમાં પ્રી નવરાત્રી ગરબા
  • શિકાગોમાં મિતેશભાઇ પટેલનું ભવ્ય સ્વાગત
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.