Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ભારતીયનિવાસ BhartiyaNivas of Dallas, Texas

Chief Editor August 23, 2026
23 us ni2

૮૦ અને ૯૦ વર્ષની વયના વરિષ્ઠ નાગરિકોનો ‘રેમ્પ વોક’ (ramp walk)

ભારતીયનિવાસ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે, ભરપૂર આનંદ, ઉત્સાહ, મનોરંજન અને દેશભક્તિની ભાવના સાથે કરવામાં આવી. તુષાર જોશી અને એમની ટીમ દ્વારા ખુબજ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. ૮૦ અને ૯૦ વર્ષની વયના વરિષ્ઠ નાગરિકોનો ‘રેમ્પ વોક’ (ramp walk) જોવો એ એક અદભૂત લ્હાવો હતો.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને ભારતના વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા આ વરિષ્ઠ નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલ નૃત્ય પ્રદર્શન હતું. ત્રણ કલાક ચાલેલી આ ભવ્ય ઉજવણીનું સમાપન અત્યંત સ્વાદિષ્ટ ભોજન સાથે થયું, જેમાં ફરી એકવાર વિવિધ રાજ્યોની વાનગીઓને પરંપરાગત રીતે પીરસવામાં આવી હતી.

 

ભારતીયનિવાસ ભરત ભક્તા ના નેતૃત્વમાં દુનિયાને એ સંદેશ આપી રહ્યું છે કે ૭૦, ૮૦ અને ૯૦ વર્ષની ઉંમરે પણ કેવી રીતે નવી ઊર્જા અને ઉત્સાહ સાથે જીવન જીવી શકાય છે. જય હિંદ. ડલ્લાસ, ટેક્સાસનું ભારતીયનિવાસ BhartiyaNivas of Dallas

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: ફ્રિસ્કો કેમ્પસ ખાતે પ્લાનિંગ વર્કશોપ
Next: મહેસાણા જિલ્લાના વતની સુરેશ પટેલની જેક્સનમાં હત્યા
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • એટલાન્ટા ખાતે સ્વ. ગૌરાંગ વ્યાસને ભવ્ય સ્વરાંજલિ
  • मात्र 3 साल की उम्र में किताब लिखकर भारतीय मूल के अद्वय जैन ने बनाया गिनीज वर्ल्ड रिकॉर्ड
  • માત્ર 3 વર્ષની ઉંમરે પુસ્તક લખી ભારતીય મૂળના અદ્વય જૈને બનાવ્યો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ
  • દલાસમાં પ્રી નવરાત્રી ગરબા
  • શિકાગોમાં મિતેશભાઇ પટેલનું ભવ્ય સ્વાગત
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.