Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

શિકાગોએ  80 મા સ્વાતંત્ર્ય દિનની અને રક્ષા બંધનની ની કરેલ ઉજવણી 

Chief Editor August 19, 2026
19 chi3
ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોએ  80 મા સ્વાતંત્ર્ય દિનની 15 મી ઓગસ્ટ અને રક્ષા બંધનની ની કરેલ ઉજવણી 
ISC એ 15 મી ઓગસ્ટ 2026 ના રોજ માનવ સેવા મંદિર ના લક્ષ્મી હૉલમાં 360 સભ્યોની હાજરીમાં ભારતના સ્વતંત્ર દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સંચાલન ISCના ઉપપ્રમુખ નવીન પટેલે કર્યું હતું. સભ્યોનો જન્મ દિવસ ભુપેન્દ્ર સુથાર તથા સભ્યો દ્વારા ગાયેલ ગણેશ સ્તુતિ, હનુમાન ચાલીસા, ‘બાર બાર યે દિન આયે’ સોંગ ગાઈને તથા અગાઉના પ્રમુખ દિલીપભાઇ પટેલ ના શુભ હસ્તે પુષ્પ ગુંચ આપી સભ્યોનું સન્માન કરવામાં આવેલ. ત્યાર બાદ જોઇન્ટ ટ્રેજરર પન્ના શાહ એ જુલાઈ માસનો આવક જાવક નો હિસાબ રજુ કરેલો અને આઇએસસી ને આર્થિક મદદ કરનાર સભ્યોના નામ જાહેર કરેલ. 
          ત્યાર બાદ માનવ સેવા મંદિરના ડાહ્યાભાઇ પ્રજાપતિએ માનવ સેવા મંદિર ના લાભાર્થે ઓકટોબર 10, 2026 ના રોજ ફંડ રઇજિંગ ડિનરમાં સહકાર આપવા જણાવેલ. તથા હંસીકાબેન  મોદી (બીપીનભાઈ મોદી) ના પત્ની તથા કલાબેન ઓઝા (જયંતીભાઈ ઓઝા) ના પત્ની અવસાન નિમિતે સભ્યો દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવેલ. નવીન પટેલે શિકાગો માં બની રહેલ હિન્દુ મોક્ષ ધામ વિષે જરૂરી માહિતી આપી હતી.ISC ના કારોબારી સભ્ય દક્ષાબેન પરીખે રક્ષા બંધન કાર્યક્રમ માટે 10 ભાઈઓ અને 10 બહેનો એ ચાંદલો કરી રાખડી બાંધી હતી અને સુખમય દીર્ધ આયુષ્ય માટે મીઠાઇ ખવડાવી ‘ભૈયા મોરે રાખી કે બંધન કો.. ગીત ગાઈ પ્રાર્થના કરી હતી. 
           ભારતના 80 મા સ્વાતંત્ર્ય દિન નું સંચાનલ ભુપેન્દ્ર સુથાર દ્વારા કરવામાં આવેલ. જયારે ભારતના 80 મા સ્વાતંત્ર્ય દિન અને અમેરિકાના 250 મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ની માહિતી પ્રો. શરદભાઈ શાહે આપેલ. ISC ના પ્રેસિડેન્ટ કાન્તીભાઈ પટેલ ની આગેવાની નીચે 30 જેટલા ભાઈ-બહેનો એ હાથમાં ત્રિરંગા ધ્વજ સાથે ‘ભારત  માતાની જય’ , ‘શહીદો અમર રહો’, વંદેમાતરમ’ સૂત્રો બોલીને પરેડ નું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ  આજના અતિથિ વિશેષ છોટાલાલ પટેલ નું આઇએસસી પ્રેસિડેન્ટ કાન્તીભાઈ પટેલે પુષ્પ ગુચ્છ સન્માન કરવામાં આવેલ અને છોટાલાલ પટેલે રાષ્ટ્રીય તિરંગો ફેરાવી અને વંદેમાતરમ ગીત તથા રાષ્ટ્રીય ગીત ‘જણ ગણ મન’ ગાઈને ધ્વજ ને સલામી આપેલ. ત્યારબાદ સભ્યો ભુપેન્દ્ર સુથાર, ગીતા સુથાર, પન્ના શાહ, દક્ષા પરીખ, પ્રવીણ ગાંધી, દુર્ગેશ શાહ, ભદ્રા શાહ, દિપેશ મોદીએ રાષ્ટ્ર ભક્તિના ગીતો ગાયેલા. 
      અંતમાં પ્રેસિડેન્ટ કાન્તીભાઈ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ નવીન પટેલે RSVP સબંધી અને 3 ઓકટોબરના રોજ આયોજિત સંસ્થાના વાર્ષિક કાર્યક્રમની વિગતો આપી હતી. અંતે સામૂહિક પ્રાર્થના બાદ સ્વાદિષ્ટ લંચ લઈ સૌએ વિદાય લીધી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: DFW ગુજરાતી સમાજ
Next: અમેરિકામાં પેડલબોર્ડિંગ કરતી વખતે ડૂબી જવાથી ભારતીય મૂળના કૌશિક શર્માનું મોત
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા
  • અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ
  • ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)નો એક દિવસીય પ્રવાસ
  • કેલિફોર્નિયામાં શ્રી સતિષકુમાર સરનું ભવ્ય સ્વાગત
  • ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.