Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

Shani Dev Gochar | 20 Augustથી ચમકશે આ 4 રાશીઓનું ભાગ્ય, શનિદેવની ચાલ બદલતા જ થશે ધન વર્ષા

Chief Editor August 17, 2026
Shani Gochar

Shani Gochar 2026 | જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં શનિ દેવને ન્યાયના દેવતા અને કર્મફળદાતા માનવામાં આવે છે. પંચાંગ (Panchang) અનુસાર, 20 August 2026 ના રોજ શનિ દેવ નક્ષત્ર પરિવર્તન (Nakshatra Transit) કરવા જઈ રહ્યા છે.

આ દિવસે શનિ બુધના સ્વામિત્વ વાળા રેવતી નક્ષત્ર (Revati Nakshatra) માં પ્રવેશ કરશે. શનિનું આ ગોચર (Transit) 9 October સુધી પ્રભાવશાળી રહેશે. આ નક્ષત્ર પરિવર્તનને કારણે આગામી સમય 4 વિશેષ રાશીઓ માટે અત્યંત શુભ અને આર્થિક લાભદાયી રહેશે:

વૃષભ રાશી (Taurus): શનિનું આ ગોચર વૃષભ રાશીના જાતકો માટે અત્યંત શુભ છે. અટકેલા કામો પૂરા થશે અને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. આર્થિક રીતે મોટો નફો થઈ શકે છે અને ધન કમાવવાની નવી તકો મળશે.

કર્ક રાશી (Cancer): આ પરિવર્તનથી આત્મવિશ્વાસમાં વધારો થશે. નવો બિઝનેસ (Business) શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. રોકાણ (Investment) થી રૂ. માં સારો ફાયદો થશે અને વિવાદોનો અંત આવશે.

કન્યા રાશી (Virgo): નોકરીયાત વર્ગ માટે પ્રમોશન (Promotion) ના યોગ બની રહ્યા છે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે અને દરેક નવા કાર્યમાં સફળતા મળશે.

મકર રાશી (Capricorn): શનિ દેવની વિશેષ કૃપાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જૂના કરજમાંથી મુક્તિ મળશે અને આવકના નવા સ્ત્રોત બનશે.

શનિ દેવની કૃપા મેળવવા માટે શનિવારે શનિ ચાલીસા (Shani Chalisa)નો પાઠ કરવો અને જરૂરિયાતમંદોને મદદ કરવી લાભદાયી રહેશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વર્ષમાં માત્ર 24 કલાક જ ખૂલે છે નાગચંદ્રેશ્વર મંદિરના દ્વાર? જાણો પૌરાણિક માન્યતા
Next: દુકાન ખોલતા પહેલા શટર પર ચાવી કેમ ઘસે છે વેપારીઓ? જાણો કારણ
Follow

Recent Posts

  • દુકાન ખોલતા પહેલા શટર પર ચાવી કેમ ઘસે છે વેપારીઓ? જાણો કારણ
  • Shani Dev Gochar | 20 Augustથી ચમકશે આ 4 રાશીઓનું ભાગ્ય, શનિદેવની ચાલ બદલતા જ થશે ધન વર્ષા
  • વર્ષમાં માત્ર 24 કલાક જ ખૂલે છે નાગચંદ્રેશ્વર મંદિરના દ્વાર? જાણો પૌરાણિક માન્યતા
  • ‘કમાન્ડો’ અને ‘હોલિડે’ બનાવતી પ્રોડક્શન કંપની Sunshine Picturesનો IPO આ અઠવાડિયે ખુલશે
  • PM Modi Video: લાલ કિલ્લા પર પહોંચતા પહેલા પીએમ મોદીએ મોર અને ગાયોને ખવડાવ્યો ચારો, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.