Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

INSAF: ‘The Claims of Vedantism in the Modern World’

Chief Editor May 28, 2026
29 us1

INSAF (ઇન્ડો અમેરીકન સીનીયરસ એસોસીએશન, ફૃીમોન્ટ) કેલીફોરનીઆ દ્વારા
Vedanta Society, Berkley, CA નો પ્રોગ્રામ- ૨૬મી મે ૨૦૨૬

 

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

California- Bay Area માં INSAF એસોસીએશને હાલ Vedanta Society, Berkley,CA
ના મુખ્ય સંચાલક Swami Prasannatmananda ji નો પ્રોગ્રામ, AWC-Senior Center,
Lake Elizabeth, Fremont માં આયોજ્યો હતો. Swami Vivekananda ૧૨૫ વર્ષ પહેલાં
સન ૧૯૦૦ ફેબ્રુઆરી માં San Francisco Bay Area માં આવ્યા હતા. The First Unitarian
Church, Oakland માં પ્રથમ ઐતહાસિક લેક્ચર ‘The Claims of Vedantism in the
Modern World’ લગભગ ૨,૦૦૦ ગોરા અમેરીકનો સામે ઈંગ્લીશમાં આપ્યું. એમનું જ્ઞાન, સમજ
શક્તિ, બોલવાની છટા જોઇને એટલા પ્રભાવિત થયા કે બીજા દિવસે અંગ્રેજી સમાચાર પત્રમાં પ્રથમ
પાને છવાઇ ગયા. એ પછી વેદાંત પર બીજા આઠ મહત્વના લેક્ચર આપ્યાં અને ચાર મહીના અમેરીકામાં
રહીને Vedantism નો પ્રચાર કરી ઠેરઠેર Vedanta Society ની સ્થાપનાઓ થવા લાગી.

 


પુજ્ય સ્વામીજી એ પ્રોગ્રામની શરુઆત Meditation નું મહત્વ સમજાવી વેદીક શ્લોકો નાં ઉચ્ચરણો
સાથે સૌને ધ્યાન મગ્ન કરી દીધા. ત્યારબાદ સ્વામી વિવેકાનંદ ની અમેરીકા યાત્રા ની ૧૨૫ વર્ષ તિથી
કેવીરીતે ઉજવાઇ એની વિગતો આપી એનું મહત્વ સમજાવ્યું. આ યાત્રા ની ‘ A Pilgrimage Guide
Book’ પુસ્તિકા નું વિતરણ સૌ મેમ્બરોમાં કર્યું.


લગભગ ૧૦૦ ચી વધુ લોકો ઉપસ્થિત હતા. બધા એ સ્વામીજી સાથે બેસી વાતચીત કરતાં શ્રી સોમેશ્વર
ગ્રુપના સૌજન્યથી ‘ઇડલી એકસ્પ્રેસ’ ના ભોજન નો આનંદ માણ્યો. સ્વામીજી ને ફરી થી આવવાનું
નિમંત્રણ આપી સૌ ઘરે પધાર્યા.
Bay Area & Fremont ની Indian Community ને INSAF Association તરફથી આ
વરસ ની શુભેચ્છાઓ…

( સંકલિત- યોગેશ નાણાવટી-INSAF-સેક્રેટરી)

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: ‘એ રાત્રે મેં ભગવાન પાસે મોત માંગ્યું હતું…’, હની સિંહે 8 વર્ષ પહેલાંની પોતાની ભયાનક સ્થિતિ વર્ણવી
Next: એફઆઈએ (1980) -શિકાગોએ મેમોરિયલ ડે પરેડમાં ધમાકે દાર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.