Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

બ્રિટનમાં રાજકીય કટોકટી: 72 સાંસદો અને ગૃહમંત્રીનો વડાપ્રધાન સામે બળવો

Chief Editor May 12, 2026
Keir Starmer

UK PM Keir Starmer

UK Political Crisis | બ્રિટનના વડાપ્રધાન (Prime Minister) Keir Starmer (કીર સ્ટાર્મર) માટે સત્તા બચાવવી મુશ્કેલ બની રહી છે. તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટી (Labour Party) ના કારમા પરાજય બાદ પક્ષમાં બળવો ફાટી નીકળ્યો છે.

મંગળવારની વહેલી સવાર સુધીમાં બગાવત કરનારા સાંસદોની સંખ્યા વધીને 72 પર પહોંચી ગઈ છે. લેબર પાર્ટીના કુલ 403 સાંસદોમાંથી આ સાંસદોએ સ્પષ્ટ માંગ કરી છે કે સ્ટાર્મર તુરંત રાજીનામું (Resignation) આપે અથવા પદ છોડવાની નિશ્ચિત સમયમર્યાદા જાહેર કરે.

કેબિનેટમાં ભંગાણ બ્રિટિશ કેબિનેટ (Cabinet) માં અત્યારે બે ભાગલા પડી ગયા છે. સૌથી મોટો રાજકીય ફટકો ત્યારે પડ્યો જ્યારે ગૃહમંત્રી (Home Secretary) શબાના મહમૂદે વડાપ્રધાનને પદ છોડવા માટે લાલબત્તી ધરી દીધી. જોકે પીએમ કીર સ્ટાર્મર હજુ પણ કેટલાક વરિષ્ઠ મંત્રીઓના ટેકા પર ટકેલા છે, પરંતુ શબાના મહમૂદ જેવા મોટા નેતાના વિરોધે સ્થિતિ ગંભીર બનાવી છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

નારાજગીના મુખ્ય કારણો:

ચૂંટણી હાર: ઈંગ્લેન્ડમાં પાર્ટીએ અંદાજે 1,500 કાઉન્સિલરો (Councilors) ની બેઠકો ગુમાવી છે.

ઐતિહાસિક નુકસાન: વેલ્સમાં એક સદી જૂનું વર્ચસ્વ ખતમ થયું અને સ્કોટલેન્ડમાં સૌથી નબળું પ્રદર્શન રહ્યું.

સ્પર્ધા: રિફોર્મ યુકે (Reform UK) અને ગ્રીન પાર્ટી લેબરના મતોમાં ગાબડાં પાડી રહી છે.

પીએમ સ્ટાર્મર આ દબાણ વચ્ચે પણ મક્કમ છે. તેમણે સ્વીકાર્યું છે કે સરકારથી કેટલીક ભૂલો (Mistakes) થઈ છે, પરંતુ પદ છોડવાનો તેમનો કોઈ ઈરાદો નથી. તેમણે દાવો કર્યો છે કે તેઓ ટીકાકારોને ખોટા સાબિત કરશે અને દેશને અરાજકતાથી બચાવશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Keir Starmer (કીર સ્ટાર્મર) Political Crisis (રાજકીય સંકટ) UK (બ્રિટન)

Post navigation

Previous: CM વિજયનો નિર્ણય: ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ અને 200 યુનિટ ફ્રી વીજળી
Next: શબાના મહેમૂદ જે બની શકે છે યુકેના પ્રથમ મુસ્લિમ મહિલા PM, PoK સાથે છે નાતો
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા
  • અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ
  • ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)નો એક દિવસીય પ્રવાસ
  • કેલિફોર્નિયામાં શ્રી સતિષકુમાર સરનું ભવ્ય સ્વાગત
  • ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.