Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ગુરુનું કર્ક રાશિમાં ગોચર: હંસ રાજયોગ આ 3 રાશિના જાતકો માટે લાવશે સુવર્ણ સમય અને આર્થિક લાભ

Chief Editor April 27, 2026
Guru Gochar 2026

Guru Gochar 2026 | જ્યોતિષશાસ્ત્ર (Astrology) માં ગ્રહોના રાજા ગુરુ (Jupiter) નું રાશિ પરિવર્તન અત્યંત મહત્વનું માનવામાં આવે છે. 2 જૂન, 2026 ના રોજ ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્ક (Cancer) માં ગોચર (Transit) કરશે.

આ ગોચરથી અત્યંત શુભ એવા ‘હંસ રાજયોગ’ નું નિર્માણ થશે. જૂન થી ઓક્ટોબર સુધીનો આ સમયગાળો કેટલીક રાશિઓ માટે વરદાન સાબિત થવાનો છે.

Join Our WhatsApp Group

હંસ રાજયોગની અસરો : જ્યારે ગુરુ ગ્રહ કર્ક જેવી શુભ રાશિમાં ભ્રમણ કરે છે, ત્યારે તે જાતકોને અપાર સુખ-સમૃદ્ધિ આપે છે. 2 જૂન થી 31 ઓક્ટોબર સુધીના આ 5 મહિના દરમિયાન કરિયર (Career) અને સામાજિક પ્રતિષ્ઠામાં જબરદસ્ત વધારો જોવા મળશે.

આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે 

કર્ક રાશિ (Cancer): ગુરુ તમારી જ રાશિમાં ગોચર કરી રહ્યા હોવાથી હંસ રાજયોગનો સૌથી વધુ ફાયદો તમને મળશે. આત્મવિશ્વાસ (Confidence) વધશે અને બિઝનેસ (Business) માં રોકાણ (Investment) માટે આ 60 દિવસનો સમય શ્રેષ્ઠ રહેશે.

વૃશ્ચિક રાશિ (Scorpio): આ ગોચર તમારા ભાગ્ય (Luck) ના દ્વાર ખોલશે. અટકેલા કાર્યો પૂરા થશે અને કરિયરમાં નવી તકો મળશે. નોકરી (Job) બદલવા માટે આ સૌથી અનુકૂળ સમય છે.

મીન રાશિ (Pisces): ગુરુ તમારી રાશિના સ્વામી હોવાથી, આ સમયગાળામાં આવકના નવા સ્ત્રોત (Income Sources) ખુલશે. જૂના રોકાણથી મોટો નફો (Profit) મળી શકે છે અને પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: અરબી સમુદ્રમાં ઈરાનનું ‘શેડો ફ્લીટ’ જહાજ ઝડપાયું, અમેરિકાની નાકાબંધી તોડવાનો પ્રયાસ નિષ્ફળ
Next: રાઘવ ચઢ્ઢા સહિત AAPના 7 સાંસદને ભાજપમાં જોડાવાની મંજૂરી, રાજ્યસભામાં કેજરીવાલની પાર્ટીનું કદ ઘટ્યું
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.