Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ટ્રમ્પ પર હુમલાનો પ્રયાસ: વોશિંગ્ટન ડીસીમાં ગોળીબાર, હુમલાખોર પકડાયો

Chief Editor April 26, 2026
attack on donald trump

Attack on Donald Trump | અમેરિકાના વોશિંગ્ટન ડીસી (Washington DC) માં શનિવારે (26 April 2026) ના રોજ એક મોટી દુર્ઘટના ટળી હતી. વોશિંગ્ટન હિલ્ટન હોટેલ (Washington Hilton Hotel) ખાતે આયોજિત ‘વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર’ (White House Correspondents’ Dinner) દરમિયાન અચાનક ફાયરિંગ (Firing) થતા ભારે નાસભાગ મચી ગઈ હતી.

જ્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે અચાનક 4 થી 6 રાઉન્ડ ગોળીબારનો અવાજ સંભળાયો હતો. આ સમયે હોલમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump), ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ અને ઉપપ્રમુખ જેડી વેન્સ (JD Vance) હાજર હતા.

Join Our WhatsApp Group

સિક્રેટ સર્વિસ (Secret Service) ના એજન્ટોએ તરત જ હરકતમાં આવીને તમામ મહાનુભાવોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. આ ઘટનામાં અંદાજે 2600 મહેમાનો હાજર હતા, જેઓ ગોળીબારના અવાજથી ડરીને ટેબલ નીચે છુપાઈ ગયા હતા.

હુમલાખોરની ધરપકડ અને તપાસ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ આઉટ’ (TruthOut) પર પોસ્ટ કરીને જણાવ્યું કે એક હુમલાખોરની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. તેમણે સુરક્ષા એજન્સીઓની પ્રશંસા કરી હતી. હાલમાં આ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા (Security) વધારી દેવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Donald Trump (ડોનાલ્ડ ટ્રમ્પ) USA (અમેરિકા)

Post navigation

Previous: અમેરિકામાં VYOEducation દ્વારા બાળકોને મહાપ્રભુજીના પ્રાગટ્યને સમજાવ્યું
Next: અરબી સમુદ્રમાં ઈરાનનું ‘શેડો ફ્લીટ’ જહાજ ઝડપાયું, અમેરિકાની નાકાબંધી તોડવાનો પ્રયાસ નિષ્ફળ
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.