Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

Bavla: જેકડા ગામે ઘરેલુ હિંસા અધિનિયમ પર કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો

Chief Editor November 29, 2025
Legal awareness seminar on Domestic Violence Act held in Jekada village of Bavla

Legal awareness seminar on Domestic Violence Act held in Jekada village of Bavla

Bavla News | અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સુરક્ષા અને સશક્તિકરણ અભિયાનના ભાગરૂપે, બાવળા તાલુકાના જેકડા ગામે ઘરેલુ હિંસા અધિનિયમ, 2005 પર એક મહત્વપૂર્ણ કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય સ્તરની મહિલાઓમાં કાનૂની જાગૃતિ ફેલાવીને તેમને પોતાના હકો અંગે સજાગ અને સશક્ત બનાવવાનો હતો.

બાવળા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના પેનલ એડવોકેટ્સ દ્વારા મહિલાઓને ઘરેલુ હિંસાના વિવિધ સ્વરૂપો (શારીરિક, માનસિક, આર્થિક) અને તેની ઓળખ કેવી રીતે કરવી તેની સમજણ આપી હતી. તેમણે ઘરેલુ હિંસા અધિનિયમ, ૨૦૦૫ હેઠળ મહિલાઓ માટે ઉપલબ્ધ કાનૂની જોગવાઈઓ, જેમ કે સુરક્ષા આદેશ, નિવાસ આદેશ, મેન્ટેનન્સ (વળતર) અને કાઉન્સેલિંગ સુવિધાઓ વિશે સરળ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મહિલાઓએ ઉત્સાહથી ભાગ લઈને પોતાના પ્રશ્નોનું નિવારણ મેળવ્યું હતું.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

કાર્યક્રમમાં મહિલાઓને તાત્કાલિક સહાય માટે ઉપલબ્ધ મહત્ત્વની સેવાઓ જેવી કે 181 મહિલા હેલ્પલાઇન, મહિલા પોલીસ સ્ટેશન, આશ્રય ગૃહ, અને કાઉન્સેલિંગ સેન્ટર વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સંકલ્પ: હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમન યોજનાની ટીમે મહિલાઓને નિર્ભય બનીને પોતાના હકો માટે અવાજ ઉઠાવવા માટે પ્રેરિત કર્યા હતા.

સેમિનારના અંતે સહભાગી મહિલાઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કચેરીએ આ અભિયાન અંતર્ગત વધુ ગામોમાં આવા કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Bavla (બાવળા) Domestic Violence (ઘરેલુ હિંસા)

Post navigation

Previous: ઠક્કરબાપાની 156મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભામાં પુષ્પાંજલિ અર્પણ કરાઇ
Next: સરદાર પટેલે જોયેલા ભારતના સ્વપ્નને વડાપ્રધાન Narendra Modi સાકાર કરી રહ્યા છે: જે. પી. નડ્ડા
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.