NRI

સિડનીના સિડનીમાં ICF દ્વારા 509માં સુંદરકાંડ પાઠનું આયોજન

Sunderkand Path Sydney | ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત હેરિસ પાર્ક ખાતે આવેલ રોસેલા પાર્ક (Rosella Park)માં 15th September 2026, મંગળવારના રોજ Indian Community Forum (ICF) દ્વારા 509th સુંદરકાંડ પાઠનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગ સવારે 9:30 AM થી 11:30 AM સુધી યોજાશે.

આ કાર્યક્રમમાં હનુમાન ચાલીસાની સાતમી ચોપાઈ “વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરિબે કો આતુર” ના મહિમા સાથે ભગવાન હનુમાનજીની ભક્તિ અને વિદ્યાના ગુણોનું સ્મરણ કરવામાં આવશે. આયોજકો દ્વારા તમામ શ્રદ્ધાળુઓને પરિવાર સાથે હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે.

સંપર્ક માટે Dipika (0421 159 518) અને Rajkumar (0432 379 232) નો સંપર્ક કરી શકાય છે. સેવાયજ્ઞમાં આર્થિક સહયોગ આપવા માટે Indian Community Forum Incorporated ના ખાતામાં (BSB: 062-443, Account: 1367 3039) દાન મોકલી શકાય છે. આ કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.

Chief Editor

Recent Posts

અમદાવાદમાં પ્રથમવાર ‘ખાડિયાના ગણરાજ’

લાલબાગના રાજાની તર્જ પર અમદાવાદમાં પ્રથમવાર ‘ખાડિયાના ગણરાજ’નું ભવ્ય સ્થાપન થશે. ---------- પ્રથમવાર ચરણસ્પર્શ દર્શનનો…

11 hours ago

સોમનાથના આંગણેથી “સોમનાથ થી વડનગર સેવાયાત્રા

"સેવા સંકલ્પ અભિયાન" ------------------- પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથના આંગણેથી “સોમનાથ થી વડનગર સેવાયાત્રા” બાઈક રેલીનો…

12 hours ago

ભારતીય મૂળના દંપતીનું નવી યુએસ કોલેજ માટે $20 મિલિયનનું દાન.

—————— (-કૌશિક અમીન, યુએસએ) નવી કોલેજનું નામ આ દંપતીના નામ પર - અનુરાધા અને વિકાસ…

15 hours ago

નેપાળ પૂર રાહત માટે $25,000 નું યોગદાન આપવા ઈન્ડિયા બજાર/ INDIACO સમુદાય એકસાથે આવ્યો

નેપાળ પૂર રાહત માટે $25,000 નું યોગદાન આપવા ઈન્ડિયા બજાર/ INDIACO સમુદાય એકસાથે આવ્યો નેપાળમાં…

16 hours ago

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ICF દ્વારા ગણેશ ચતુર્થીની ઉજવણી થશે

Ganesh Chaturthi Sydney | ઓસ્ટ્રેલિયાના (Australia) સિડની સ્થિત રોસેલા, હેરિસ પાર્ક (NSW 2150) ખાતે ઇન્ડિયન…

16 hours ago

DRM વેદ પ્રકાશ એ અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું

DRM વેદ પ્રકાશ એ અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનોનું કર્યું નિરીક્ષણ કર્યું અને માલ પરિવહન સુવિધાઓનું…

1 day ago