Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

હિન્દુ વિરોધીઓનો કચ્ચરઘાણ

Chief Editor May 4, 2026
4-5 v1

હિન્દુત્વની જીત..પ.બંગાળ થી તમિળનાડુ..હિન્દુ વિરોધીઓનો કચ્ચરઘાણ

 

Join Our WhatsApp Group


ચોથી તારીખે જાહેર થયેલા વિધાનસભાના પરિણામોમાં હિન્દુ વિરોધ બે સરકારોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.
જે પ.બંગાળમાં જયશ્રીરામના નારાનો વિરોધ થતો હતો અને ભારત માતારી જય બોલીનહોતું શકાતું ત્યાં આજે સવારથીજ જયશ્રી રામના નારા વાગી રહ્યા છે.
ભાજપના દરેક ઉમેદવારની જીત પર ભારત માતા કી જયના નારા વાગી રહ્યા છે.
તમિળનાડુમાં દિન્દુ વિરોધી ઝેર ઓકતા ડીએએમક પિતા-પુત્રના અનેક હિન્દુ વિરોધી કારનામાનાે જવાબ પહેલાવીર રાજકારણમાં પ્રવેશેલા અભિનેતા વિજયે હરાવ્યા છે. મૂળ પરિણામો બપોર સુધીમાં આવી જશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: કચ્છમાં ISISની વિચારધારાનો પ્રચાર કરનાર લોડાઈનો શખસ ઝડપાયો
Next: બંગાળમાં મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું: 15 વર્ષના શાસનનો અંત, ભાજપ ઐતિહાસિક જીત તરફ
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.