7-1
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ‘ગ્લોબલ ટ્રેડ શો’ યોજાનાર છે. જેનું તા.૦૯ જાન્યુઆરી-૨૦૨૪ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવશે. આ વિશ્વના સૌથી મોટા ટ્રેડ શો માટે એકઝીબિશન સેન્ટર ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
‘મેઈક ઇન ગુજરાત’-‘આત્મનિર્ભર ભારત’ સહિત વિવિધ થીમ આધારિત ૧૩ પ્રદર્શન હોલ તૈયાર થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રેડ શોમાં વિઝિટીંગ તરીકે ૧૦૦ દેશો જ્યારે પાર્ટનર તરીકે ૩૩ દેશો ભાગ લઈ રહ્યા છે. વિશ્વના ૨૦ દેશોના સંશોધન ક્ષેત્રના અંદાજે ૧,૦૦૦થી વધુ પ્રદર્શકો ગ્લોબલ ટ્રેડ -શોમાં સહભાગી થનાર છે. એટલું જ નહિ, ટ્રેડ-શોમાં કુલ વિસ્તારનું ૧૦૦ ટકા બુકિંગ પણ પૂર્ણ થયું છે.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…