Vibrant Gujarat

ભારત અને ચીન વચ્ચે સીધી હવાઈ કનેક્ટિવિટી

ઇકોનોમી ક્લાસનું ભાડું 3,570 યુઆન (આશરે 523 અમેરિકી ડોલર) થી શરૂ થવાની ધારણા છે.એર ચાઈના મંગળવારથી તેની બેઇજિંગ-દિલ્હી સેવા ફરી…

3 months ago

‘૮મો આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર

  પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો બે દિવસીય ‘૮મો આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર' સંપન્ન   **** ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન…

5 months ago

કેન્દ્રીય બજેટ 2026માં ગુજરાતને વિશેષ પ્રાધાન્ય

વિકાસના નવા યુગ માટે ગુજરાતને ₹20,011 કરોડની મોટી બજેટ જોગવાઈ કેન્દ્રીય બજેટ 2026માં ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. દેશના આર્થિક વિકાસમાં સતત અગ્રેસર રહેલા ગુજરાત રાજ્યની ઔદ્યોગિક, વ્યાપારી અને માળખાકીય શક્તિને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું લીધું છે. આ બજેટમાં ગુજરાત માટે કુલ ₹20,011 કરોડની વિશાળ બજેટ જોગવાઈ કરવામાં આવી છે, જે રાજ્યના વિકાસપ્રવાસમાં નવી દિશા અને ગતિ આપનાર સાબિત થશે. આ બજેટ હેઠળ સેમીકન્ડક્ટર ઉદ્યોગ, રેલવે અને મેટ્રો પ્રોજેક્ટ્સ, આવાસ યોજનાઓ, ઔદ્યોગિક તથા ડિજિટલ માળખાગત સુવિધાઓ, પ્રવાસન વિકાસ, માર્ગ અને એરવેઝના વિસ્તરણ સાથે-साथ શિક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ તમામ ક્ષેત્રોમાં થનારા રોકાણથી રોજગારની નવી તકો સર્જાશે, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસશે અને રાજ્યના સામાજિક તથા આર્થિક વિકાસને લાંબા ગાળે મજબૂત આધાર મળશે. કેન્દ્રીય તબદીલીઓ નોંધપાત્ર રીતે વધી છે. વેરાની વહેંચણી: રૂ 57,310 કરોડ 2026-27 ના અંદાજ માટે ગુજરાતને કરની વહેંચણી તરીકે બજેટમાં ફાળવવામાં આવ્યા છે. સહાયક અનુદાન: ગુજરાત માટે વર્ષ 2025-26 (અંદાજપત્રીય અંદાજ) માં 20,011 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.   આઇટમ…

5 months ago

દેશની નવીનીકરણીય ઊર્જામાં 16.50% યોગદાન સાથે ગુજરાત દેશમાં અગ્રેસ

* રાજ્યની કુલ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા 42.583 ગીગાવૉટ, જેમાં 14,820.94 મેગાવૉટ પવન ઊર્જા અને 25,529.40 મેગાવૉટ સૌર ઊર્જા સામેલ *…

6 months ago

સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટ દ્વારા ભારતની સૌથી મોટી ક્વોન્ટમ વિજ્ઞાન સંચાર પરિષદનો પ્રારંભ

** સાયન્સ અને ટેકનોલોજી સચિવ શ્રીમતી પી. ભારતી અને પીઆરએલના નિયામકશ્રી અનિલ ભારદ્વાજે કરાવ્યો પ્રારંભ ** આવાં આયોજનો ક્વોન્ટમ વિજ્ઞાન…

7 months ago

ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દિલ્હીમાં ડિપ્લોમેટ્સ અને હેડ ઓફ ધ મિશન સાથે સંવાદ-બેઠક સંપન્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પૂર્વાર્ધ રૂપે દિલ્હીમાં ડિપ્લોમેટ્સ અને હેડ ઓફ ધ મિશન સાથે સંવાદ-બેઠક સંપન્ન…

10 months ago

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ACMA ટેક એક્સ્પોનું ઉદ્ઘાટન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર દેશમાંથી પધારેલા 104થી વધુ ટેક પ્રદર્શકોના સ્ટોલની મુલાકાત લીધી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં…

2 years ago

રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરનું આજે ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. આ કેલેન્ડર “સફળ અને સક્ષમ નેતૃત્વના…

2 years ago

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો -૨૦૨૪

બુલેટ ટ્રેન ચલાવવાનો પ્રત્યક્ષ અનુભવ મેળવતા મુલાકાતીઓ વિકાસ માટે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અતિ આવશ્યક છે. યાતાયાતના અતિ ઝડપી સાધનોની સાથો સાથ…

3 years ago

ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB-ન્યૂ ડેવલપમેન્ટ બેંક 500 મિલિયન ડોલર લોન આપશે

વાઈબ્રન્ટ સમિટ-2024 અન્વયે NDB અને ગુજરાત સરકાર વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટ લોન એગ્રીમેન્ટ સંપન્ન થયાં ગુજરાતમાં મુખ્યમંત્રી…

3 years ago