મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તાઃ 19ના રોજ શુક્રવારે શ્રાવણ માસની અષ્ટમીના પવિત્ર દિવસે દ્વાદશ
જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદાના ભક્તિ ભાવ પૂર્વક પૂજન અર્ચન
સોમનાથ મંદિર પરિસરમાં કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરવા સાથે રુદ્રી, અભિષેક અને બિલ્વપત્ર અર્પણ
કરી શિવજીની પૂજા, આરાધના કરી હતી.
સાંસદશ્રી રાજેશ ચુડાસમા,પૂર્વ ધારાસભ્યશ્રી જશાભાઈ બારડ સહિત જિલ્લા સંગઠનના પદાધિકારીઓ
તેમજ સોમનાથ ટ્રસ્ટના સચિવ અને અધિક કલેકટર શ્રી યોગેન્દ્ર દેસાઈ વગેરેએ મુખ્યમંત્રીશ્રીને મંદિર
પરિસરમાં આવકાર્યા હતા અને પૂજા અર્ચનમાં સાથે રહ્યા હતા
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…