મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે પ્રાચીન શક્તિપીઠ શ્રી બહુચરાજી ખાતે માં બહુચર ની પૂજા અર્ચના કરી

*મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે પ્રાચીન શક્તિપીઠ શ્રી બહુચરાજી ખાતે માં બહુચર ની પૂજા અર્ચના કરી હતી. અને માતાજી ના  દર્શનનો લાભ લીધો હતો* *મુખ્યમંત્રીશ્રી એ રાજ્યના સર્વાંગી વિકાસ,સૌ નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃધ્ધિ હેતુ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી*

*આ વેળાએ  નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ,પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ,સાંસદ   શારદા બહેન પટેલ અને અગ્રણીઓ પણ દેશમાં જોડાયા હતા*

H S

Share
Published by
H S

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

13 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

13 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

14 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

16 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

16 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

16 hours ago